SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ... * ક્ષેત્રલોક-સગ રેક गर्भजा नरतियञ्च, एवोत्पद्यन्त एतयोः । स्वर्गयो परेवत्या, देवा गच्छन्ति पञ्चसु ॥ ५४७ ॥ गर्भजेषु नृतियक्षु २, संख्यातायुष्कशालिषु । पर्याप्तबादरक्षोणी३पाथो वनस्पतिष्यपि५ ॥ ५४८ ॥ द्वेधा भवन्ति देव्योऽत्र, काश्चित्कुलाङ्गना इव । सभर्तृकास्तदन्यास्तु, स्वतन्त्रा गणिका इव ॥ ५४९ ॥ आये परिगृहीतानां, स्थितिरुत्कर्षतो भवेत् । . पल्योपमानि सप्तैव, पल्योपमं जघन्यतः ॥ ५५० ॥ तासामीशाननाके तु, नवपल्योपमात्मिका ।। गरीयसी लघुः पल्योपमं समधिकं स्थितिः ॥ ५५१ ॥ साधारणीनां सौधर्म, विमानाः सुरयोषिताम् । ઘણું ઢક્ષાદિ દ્વતીયે તું, ઋક્ષાગ્રતત્ર વ તે છે પર છે साधारणसुरस्त्रीणां, सौधर्म स्याद्गुरुः स्थितिः । પોપમાનિ જગ્નાશત, પોપ સઘન્યતઃ પરૂ છે ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ જ આ બે દેવલોક (સીધમ અને ઇશાન દેવલક)માં ઉત્પન્ન થાય છે. બીજા નહીં જ્યારે અહીંના દેવતાઓ પાંચે સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ૧. સંખ્યાતા વર્ષને આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય, ૨. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ, ૩. પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, ૪. પર્યાપ્ત બાદર અષ્કાય, ૫. પર્યાપ્ત બાદર વનસ્પતિ કાય. ૫૪૭-૫૪૮. અહીં (પ્રથમ-દ્વિતીય દેવલોકમાં) દેવીઓ બે પ્રકારની હોય છે. કેટલીક કલનારી. જેવી પતિ સહિત હોય છે, જ્યારે બીજી સ્વતંત્ર વેશ્યા જેવી હોય છે. ૫૪૯. પહેલા દેવલોકમાં પતિવાળી પરિગ્રહીતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત પલ્યાપની છે અને જઘન્યસ્થિતિ એક પલ્યોપમની હેય છે. પ૫૦. - બીજા ઈશાન દેવકની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ પલ્યોપમની છે, જ્યારે જઘન્ય એક પલ્યોપમથી કંઈક અધિક હોય છે. પ૫૧. પ્રથમ સૌધર્મ દેવલોકમાં અપરિગૃહીતા દેવીઓનાં વિમાને છ લાખ છે, અને બીજા દેવલોકમાં ચાર લાખ છે. ૫૫૨. - સૌધર્મ દેવલોકની અપરિગ્રહીતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પચાસ પલ્યોપમની હય છે અને જઘન્ય સ્થિતિ એક પાપમની હોય છે. પ૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy