SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ દેવોની ઉત્પત્તિ સમયની સ્થિતિ ૨૮૫ एषामुत्पन्नमात्राणां, देहा वस्त्रविवर्जिताः । स्वाभाविकस्फाररूपा, अलङ्कारोज्झिता अपि ॥ २९१ ॥ ततोऽनेनैव देहेनाभिषेककरणादनु । वक्ष्यमाणप्रकारेणालङ्कारान् दधति ध्रुवम् ॥ २९२ ॥ विरच्यन्ते पुनर्ये तु, सुरैरुत्तरवैक्रियाः । ते स्युः समसमुत्पन्नवस्त्रालङ्कारभासुराः ॥ २९३ ॥ तथोक्तं जीवाभिगमसूत्रे-“ सोहम्मीसाणदेवा केरिसया विभूसाए ५० ?, गो० ! दुविहा पण्णत्ता, तं०-वेउव्वियसरीरा य अवेउविसरीरा य, तत्थ णं जे ते वेउव्वियसरीरा ते हारविराइयवच्छा जाव दस दिसाओ उज्जोएमाणा" इत्यादि. 'तत्थ णं जे ते अवेउव्वियसरीरा ते णं आभरणवसणरहिया पगतित्था विभूसाए Your ? ततः शय्यानिविष्टानां, तेषां चेतस्वयं भवेत् ।। अभिप्रायः स्फुटः सुप्तोत्थितानामिव धीमताम् ॥ २९४ ॥ આ ઉત્પન્ન થયેલા દેવતાઓના દેહ, વસ્ત્રો તથા અલંકારોથી રહિત હોવા છતાં પણ સ્વાભાવિક રીતે અત્યંત સ્વરૂપવાનું હોય છે. ૨૯૧. તેથી આ [ આવા ] દેહવડે અભિષેક કર્યા બાદ (થયા બાદ) આગળ કહેવાશે તે પ્રકારે અલંકારોને ધારણ કરે છે. ૨૨. અને દેવતાઓ જે ઉત્તર વૈક્રિયરુપ રચે છે. તે રૂપ ઉત્પત્તિની સાથે જ વસ્ત્રાલ કારથી શાભિત હોય છે. ૨૯૩. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે, કેસૌધર્મ–ઈશાનનાં દેવતાઓ વિભૂષાથી કેવા હોય છે? [ભગવાન કહે છે કે –] હે ગૌતમ! દેવતાઓ બે પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે ૧. ઉત્તર ક્રિય શરીરવાળા અને ૨. વિક્રિય શરીરવાળા, તેમાં ઉત્તર-વૈક્રિય શરીરવાળા દે હાર વિરાજિત વક્ષસ્થલવાળા હોય છે. યાવત્ તેઓ તેના દ્વારા દશે દિશાને પ્રકાશિત કરે છે, અને મૂળ વિક્રિય શરીરવાળા દેવો અલંકાર-વસ્ત્રાદિકથી રહિત સ્વભાવથી જ શોભતા હોય છે. ” નિદ્રાથી જાગૃત થયેલા, બુદ્ધિમાન પુરુષની જેમ, શયામાં રહેલા તે દેવના મનમાં આ સ્પષ્ટ અભિપ્રાય (વિચાર) થાય છે, કે–અમારું પ્રથમ કર્તવ્ય શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy