SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ક્ષેત્રલેકસ ૨૬ प्रत्येकं वनखण्डास्ते, प्राकारेण विभूषिताः । पञ्चवर्णमणितृणवरेण्यसमभूमयः ॥ १८५ ॥ सरस्यो वापिकाश्चैषु, पुष्करिण्यश्च दीर्घिकाः । रूप्यकूलास्तपनीयतलाः सौवर्णवालुकाः ॥ १८६ ॥ जात्यासवघृतक्षीरक्षोदस्वादकाश्चिताः। રહ્મરણાં ઘવસ્ત્ર, પુનીતાપુગાડ | ૨૮૭ | चतुर्दिशं त्रिसोपानप्रतिरूपकराजिताः । વિમાનિત તરછત્રાતિય દારિ | ૨૮૮ | ત્રિમિશિs | तासु तासु पुष्करिण्यादिषु भान्ति पदे पदे ।। क्रीडा: मण्डपाः शैला, विविधान्दोलका अपि ॥ १८९ ॥ वैमानिका यत्र देवा, देव्यश्च सुखमासते । प्रायः सदा भवधारणीयाङ्गेनारमन्ति च ॥ १९० ॥ તે પ્રત્યેક વનખંડ પ્રકારથી પરિમંડિત છે અને પંચવણમણિ અને શ્રેષ્ઠ ઘાસથી સમભૂતલવાળા છે. ૧૮૫. મોટા સરોવરે, વાવડીઓ, કમલસરોવરો, મોટા કૂવાઓ (તે વનખંડોમાં ) છે. જેના કિનારા અને કાંઠા રૂપાના અને તળીયા સ્વર્ણના અને રેતી સુવર્ણની હોય છે. ૧૮૬. આ વાવડી આદિમાં જાતિવાન આસવ, ઘી, ખીર અને સાકર જેવા (સ્વાદ મધુર) પાણી છે. અને કીડા કરતી અપ્સરાઓના મેઢાથી ડબલ કમળવાળી હોય તેમ લાગે છે. ૧૮૭. આ વાવડીઓ ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથીયાની પંક્તિથી તેમજ તરણે, છો, મેટા છો, અને ધજાઓથી પણ શેભે છે. ૧૮૮. તે તે પુષ્કરિણી આદિમાં સ્થાને–સ્થાને ક્રિડાયેગ્ય મંડપો, પર્વતે, વિવિધ હિંચકાઓ પણ શેભે છે. ૧૮૯. જ્યાં વૈમાનિક દેવ અને દેવીઓ સુખપૂર્વક રહે છે, ત્યાં તેઓ પ્રાયઃ ભવધારણીય શરીર વડે સદા રમે છે. આનંદ કરે છે. ૧૯૦. १ वनखण्डादिपु भवधारणीयेन देवानां स्थितिरित्येवंविधस्पष्टोल्ले खाभावात् विरुद्धलेखस्यापि चाभावात् प्राय इत्युक्तिः । ૨. વાવડી-જેમાં અંદર ઉતરવા માટે પગથીયા હેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy