SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૪ नृत्यद्देवनर्तकीना, रणन्तो मणिनू पुराः । वदन्तीव निर्दयांहिपातेमद्वंहिपीडनम् ॥ २५३ ॥ तासां तिर्यग् भ्रमन्तीनामुच्छलन्तः स्तनोपरि । मुक्ताहारा रसावेशाद् नृत्यन्तीवाप्यचेतनाः ॥ २५४ ॥ धिद्धिधिद्धिधिमिधिमिथेईथेईतिनिस्वनाः ।। तासां मुखोद्गताश्चेतः, सुखयन्ति सुधाभुजाम् ॥ २५५ । पूर्व हासाग्रहासाभ्यां स्वर्णकृत् स्वपतीकृतः । कृत्रिमैविभ्रमैविप्रलोभ्य यः स्त्रीषु लम्पटः ॥ २५६ ॥ सोऽत्र कण्ठानिराकुर्वनिपतन्तं बलाद्गले । मृदङ्गं भङ्गुरग्रीवो, विलक्षोऽहासयत्सुरान् ॥ २५७ ।। નૃત્ય કરતી એવી દેવનતંકીઓના રણરણાટ કરતાં મણિમય – પુરો જાણે કે નિર્દયપણે થતાં પાદનિપાત વડે કેમલ એવા ચરણની પીડાને પોકારતા હતા. ૨૫૩. તીછીં ભમતી, ફરતી એવી તે નર્તકીઓના ફરવાના કારણે, મોતીની માળાઓ સ્તન પર ઉછળ્યા કરે છે, જાણે કે અચેતન એવી પણ તે માળાઓ સ્તન સ્પર્શજન્ય કામરસના આવેશથી નાચે છે. ૨૫૪. નૃત્યના તાલના ધિ દ્ધિ, ધિ દ્ધિ,.ધિમિદ્ધિમિથે ઈ. ઈ.....એ પ્રમાણેના તે નર્તકીઓના મુખમાંથી ઉચ્ચારાતા શબ્દો, તે દેવોના ચિત્તને પ્રદ પમાડે છે. ૨૫૫. પ્રસંગેપાત કુમારનદી સેવીને પ્રસંગ – પૂર્વભવમાં જે સ્ત્રીઓમાં અતિલંપટ એવો સોની હતું, તેને હાસા-પ્રહાસા નામની (વ્યંતર) દેવીઓએ કૃત્રિમ કટાક્ષ, વિશ્વમા દ્વારા પ્રલોભિત કરીને ( અગ્નિ ઝુંપાપાત કરાવી) પિતાને પતિદેવ બનાવ્યા હતા. અહિં નંદીશ્વરદ્વીપની યાત્રાર્થે નીકળતાં સૌધર્મદ્રના હુકમથી તે દેવના કંઠમાં બનાવવા માટે ઢાલ આવીને પડયુ. તે મજુરી મંજુર નહીં હોવાથી તે (સોની) દેવ ઢાલને કાઢી નાંખતે, ત્યારે બલાત્કારે પણ ઢાલ આવીને તેના કંઠમાં અપાતું હતું. આવી વારંવારની ચેષ્ટાથી તેની ડોક ભાંગી જતી, તેથી તે વિલખે થયેલે અન્ય દેવને પણ હાસ્યનું કારણ બનતે હતો. તે સમયે તેનો પૂર્વજન્મનો મિત્ર નાગિલ શ્રાવક, કે જે હાલમાં અમ્યુત દેવલોકમાં દેવ હતું, તે અમરપર્ષદામાં આવીને તે મિત્ર દેવને બોધ આપીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy