SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ નંદીશ્વરદીપનું વર્ણન ૧૭૩ एवं नन्द्या समृद्धयाऽसावीश्वरः स्फातिमानिति । नन्दीश्वर इति ख्यातो, द्वीपोऽयं सार्थकाभिधः ॥ १२९ ॥ त्रिषष्टया कोटिभिर्युक्तमेकं कोटिशतं किल । लक्षश्चतुरशीत्याढ्यमेतद्वलयविस्तृतिः ॥ १३० ॥ द्वीपस्यास्य बहुमध्ये, शोभन्ते दिक्चतुष्टये ।' जात्याअनरत्नमयाश्चत्वारोऽञ्जनपर्वताः ॥ १३१ ।। पूर्वस्यां देवरमणो, नित्योद्योतस्वयंप्रभौ ।। क्रमादपाकप्रतीच्यां चोदीच्यां च रमणीयकः ॥ १३२ ॥ वर्णशोभा वर्णयामः, किमेतेषां स्फुरद्रुचाम् ? । नाम्नैव ये स्वमौज्ज्वल्यं, प्रथयन्ति यथास्थितम् ॥ १३३ ॥ स्फुरद्वलसब्रह्मचारितेजोभिरास्तृतैः । तेऽमुं द्वीपं सृजन्तीव, कस्तूरीद्रवमण्डितम् ॥ १३४ ॥ स्वच्छगोपुच्छसंस्थानस्थिता रजोमलोज्झिताः । અમ્રપોથલા, મૃET: શા: મારા | શરૂ I આ પ્રમાણે આ દ્વીપ આનંદ કલ્યાણકારી સમૃદ્ધિવડે ચઢી આતે હોવાથી, નદીશ્વર નામ સાર્થક છે. ૧૨૯ - આ દ્વીપને વલય વિસ્તાર એકસેત્રેસઠકોડ અને ચોરાસી લાખ (૧૬૩,૮૪,૦૦૦૦૦) જનન છે. ૧૩૦. આ દ્વીપના લગભગ મધ્યભાગે જાતિમાન અજનરત્નમય ચાર અંજનગિરિ પર્વત શેભે છે. ૧૩૧. - પૂર્વ દિશામાં દેવરમણ નામનો, દક્ષિણ દિશામાં નિત્યોદ્યોત નામને, પશ્ચિમદિશામાં સ્વયં પ્રભના મને, અને ઉત્તરમાં રમણીયક નામને અંજનગિરિ છે. ૧૩૨. સ્કુરાયમાન કાંતિવાળા એવા આ અંજનાચલની તેજસ્વિતા શું વર્ણવીએ? કેમકે જેઓ પોતાના નામથી જ યથાસ્થિત પિતાની ઉજજ્વળતાને ફેલાવે છે. ૧૩૩. અંજનગિરિનું સ્વરૂપ - તેજસ્વી એવા ગવલના તેજ કિરણે સમાન વિસ્તારાએલા પોતાના તેજવડે આ પર્વતે જાણે આ દ્વીપને કસ્તુરીના દ્રવથી વિલિત કરતા હોય તેવા લાગે છે. ૧૩૪. સ્વચ્છ ગોપુછનાં આકારે રહેલા, રજ અને મલથી રહિત ગગનતુંગ શિખરોને ધારણ કરતા અને અતિ તેજસ્વી એવા આ પર્વત પૃથ્વીથી ચર્યાશી હજાર ( ૮૪૦૦૦) જન ઊંચા છે. જ્યારે પૃથ્વીની અંદર એકહજાર (૧૦૦૦ ) જન અવગાઢ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy