SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ સૂર્ય ચંદ્ર વિષે યોગશાસ્ત્રને મત योगशास्त्रचतुर्थप्रकाशवृत्तावप्युक्तं मानुषोत्तरात्परतः पञ्चाशता योजनसहस्त्रैः परस्परमन्तरिताश्चन्द्रान्तरिताः सूर्याः सूर्यान्तरिताश्चन्द्रा मनुष्यक्षेत्रीयचन्द्रसूर्यप्रमाणाद् यथोत्तरं क्षेत्रपरिधेद्धया संख्येया वर्द्धमानाः शुभलेश्या ग्रहनक्षत्रतारापरिवारा घंटाकारा असङ्खोया आस्वयंभूरमणाल्लक्षयोजनान्तरिताभिः पंक्तिभिस्तिष्ठन्ती" ति, तथा परिशिष्टपर्वण्यपि श्रीहेमचन्द्रसरिभिः परिरयश्रेणिरेवोपमिता, तथाहि राजगृहवप्रवर्णने તત્ર સંગત , વાદ વિશી | મતિ દ્રાંશુમતિર્મfત્તર ડુવાવ | ૮૦A || ” રતિ પરિળિઃ | परतः पुष्करद्वीपात्पुष्करोदः पयोनिधिः । समन्ततो द्वीपमेनमवगृह्य प्रतिष्ठितः ॥ ८१ ॥ अतिपथ्यमतिस्वच्छं, जात्यं लघु मनोरमम् ।। स्फुटस्फटिकरत्नाभमस्य वारि सुधोपमम् ॥ ८२ ॥ યોગશાસ્ત્રના ચોથા પ્રકાશની ટીકામાં પણ કહ્યું છે કે માનુષેત્તર પર્વતથી આગળ પચાસ હજાર યોજના અંતરે ચંદ્ર અને પચાસહજાર જનના અંતરે સૂર્ય રહેલ છે, તે આ પ્રમાણે-૨ ચંદ્રો સૂર્યાસ્તરિત છે અને ૨ સૂર્યો ચંદ્રાંતરિત છે. આ ચંદ્ર સૂર્યો ( વિમાને) ઉંચા છે ? તેનું વર્ણન કરતા કહે છેમનુષ્યક્ષેત્રના ચંદ્ર સૂર્ય વિમાનના પ્રમાણથી આગળ આગળ ક્ષેત્રની પરિધિની વૃદ્ધિના કારણે સંખ્યાત ગુણા, શુભ લેશ્યા (શુભકાંતિ) વાળા, ગ્રહ, નક્ષત્ર, તારાના પરિવારથી પરિવરિત, ઘંટાનાં આકારવાળા એવા અસંખ્યાતા ચંદ્ર સુર્યો છેક સ્વયંભૂરમણ સમુદ્ર સુધી લાખ લાખ યોજનાના આંતરે પંક્તિબદ્ધ રહેલ છે. પૂજ્ય કલિકાલસર્વજ્ઞ આચાર્ય દેવેશ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પરિશિષ્ટ પર્વમાં પણ પરિચયશ્રેણિની જ ઉપમા આપેલ છે, તે આ પ્રમાણે–રાજગૃહ નગરના વપ્રના વર્ણનમાં કહ્યું છે, કે-જેમ ચંદ્ર સૂર્યના બિંબ વડે માનુષેત્તર પર્વત શોભે છે, તેમ રજત સુવર્ણના કાંગરા વડે રાજગૃહ નગર શોભે છે. ૮૦ A. (ઈતિ પરિચય શ્રેણિ) પુષ્કરદ્વીપની પછી પુષ્કરોદ નામનો સમુદ્ર આવે છે. આ સમુદ્ર દ્વીપની ચારે બાજુથી વીંટળાઈને રહેલો છે. ૮૧. આ સમુદ્રનું પાણી, અતિ પથ્ય, અતિહિતકારી, સુંદર, સ્વચ્છ, એક જાતનું વજનમાં લઘુ, આહલાદક શુદ્ધ સ્ફટિક રત્નની પ્રભા જેવું ઉજજવળ અને અમૃત જેવું છે. ૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy