SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વતનાં આંતરા ૮૧ जम्बूद्वीपे तु इदानां, सहस्रायामभावतः । न किश्चित्काञ्चनाद्रीणां, व्यवधानं परस्परम् ॥ १९८ ॥ यमकाद्रिहदायामवर्जितात्सप्तमिहृतात् । लभ्यन्ते कुरुविष्कम्भात्सप्तान्तराणि तानि च ॥ १९९ ॥ यमकाद्योनीलवतस्ताभ्यामाद्यदस्य च । क्रमाचतुर्णी ह्रदानां, क्षेत्रान्तस्यान्तिमहदात् ॥ २०० ॥ सहस्त्राः पञ्चपञ्चाशद्योजनानां शतद्वयम् । एकसप्तत्याऽधिकं तद्भवेदेकैकमन्तरम् ॥ २०१ ॥ જંબુદ્વીપનાં દ્રહની પહોળાઈ એક હજાર જનની હોવાથી કંચનગિરિનું પરસ્પર અંતર કંઈપણ રહેતું નથી. ૧૯૮. કુરના વિખંભમાંથી યમક પર્વતનો અને પાંચદ્રહોનો વિસ્તાર છોડીને જે આવે તેને ૭ થી ભાંગવાથી ૭ આંતરા આવે છે. તે ૭ આંતરા આ પ્રમાણે છે. (૧) નીલવંતપર્વતથી યમકપર્વત (૨) યમકપર્વતથી ૧લો દ્રહ (૩) પ્રથમદ્રહથી રજે દ્રહ (૪) બીજા દ્રહથી ત્રીજોદ્રહ (૫) ત્રીજા દ્રહથી ચંદ્રહ (૬) ચેથાદ્રહથી પાંચમેદ્રહ અને (૭) અંતિમદ્રહથી ક્ષેત્રાંત ( ગજદંત વક્ષસ્કાર પર્વત) આ ૭ આંતરા થાય છે. આ એકેક આંતરામાં પંચાવનહજાર બસે ઈકોતેર જન થાય છે. ૧૯૯-૨૦૧. કુરૂન વિષ્ક-૩,૯૭,૮૯૭ યોજન છે. પાંચદ્રહો અને યમકને વિસ્તાર. ૧૧,૦૦૦ યોજન બાદ કરતાં ૩,૮૬,૮૯૭ અને તેને ૭ થી ભાગતાં ૭) ૩૮૬૮૯૭ (૫૫૨૭૧ ૩૫. ૩૬ ૩૫ = ૫૫૨૭૧ યાજન પરસ્પરનું અંતર છે. ક્ષે-ઉ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy