SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ १० ક્ષેત્રલોક-સર્ગ ૨૧ क्षेत्राणामिह पर्यन्त, एषां कालोदसन्निधौ । मुखं च लवणाम्भोधिसमीपे परिभाषितम् ॥ ५५ ॥ ज्ञेयाः क्षेत्रप्रकरणे, सामान्येनोदिता लवाः । द्वादशद्विशतक्षुण्णयोजनोत्था बुधैरिह ॥ ५६ ॥ तत्रेह याम्येषुकारहिमवत्पर्वतान्तरे । पूर्वार्द्ध प्रथमं भाति, क्षेत्रं भरतनामकम् ॥ ५७ ॥ चतुर्दशानि षट्पष्टिशतानि विस्तृतं मुखे । एकस्य योजनस्यांशाश्चैकोनत्रिंशकं शतम् ॥ ५८ ॥ योजनानां सहस्राणि, मध्ये द्वादश विस्तृतम् । सैकाशीति पञ्चशतीं, तथा पत्रिंशतं लवान् ॥ ५९ ॥ अष्टादश सहस्राणि, योजनानां शतानि च ।। पञ्चैव सप्तचत्वारिंशद्योजनाधिकान्यथ ॥ ६० ॥ पञ्चपञ्चाशदधिकमंशानां नियतं शतम् । एतावद्भरतक्षेत्र, पर्यन्ते विस्तृतं मतम् ॥ ६१ ॥ त्रैराशिकादिना भाव्यो, विस्तारोऽन्यत्र तु स्वयम् । ताहकक्षेत्राकृत्यभावानात्र ज्याधनुरादिकम् ॥ ६२ ॥ मध्यभागेऽस्य वैताढ्य, उच्चत्वपृथुतादिभिः । जम्बूद्वीपस्थभरतवैताढय इव सर्वथा ॥ ६३ ॥ આ બધા ક્ષેત્રોનો છેડો કાલેદધિ પાસે છે અને મુખ લવણ સમુદ્ર પાસે हुँ छ. ५५. આ ક્ષેત્ર પ્રકરણમાં સામાન્યથી ભાગ (અંશ-લવ) કહેવાયા હય, તે એક જનનાં બસોને બારે ભાંગેલા અંશે છે, તેમ પંડિત પુરૂએ જાણવા. ૫૬. તેમાં અહીં પૂર્વાધ ઘાતકીખંડમાં દક્ષિણ ઈષકાર પર્વત અને હિમાવાન પર્વતની વચ્ચે પ્રથમ ભરતક્ષેત્ર છે. તેને મુખવિસ્તાર ૬૬૧૪ જન અને ૧૨૯ અંશને છે. મધ્યવિસ્તાર ૧૨૫૮૧ જન અને ૩૬ અંશને છે. તથા પર્યતવિસ્તાર ૧૮૫૪૭ યોજન અને ૧૫૫ અંશને છે પ૭-૬૧ તેમજ અન્યત્ર વિસ્તાર ત્રિરાશી વગેરેથી સ્વયં જાણું લેવો. તથા જમ્બુદ્વીપના ભરતક્ષેત્ર પ્રમાણે આકૃતિ ન હોવાથી અહીંયા જયા-ધનુપૃષ્ઠ આદિ જણાવ્યું નથી. ૬૨. આનાં (ધાતકીખંડના ભરતનાં) મધ્યભાગમાં વૈતાઢય પર્વત છે. કે જેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy