SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ // અથ દ્વાત્રિંરાતિતમ: - સર્ન: પ્રારને अथास्माल्लवणाम्भोधेरनन्तरमुपस्थितः । वर्ण्यते धातकीखण्डद्वीपो गुरुप्रसादतः ॥ १ ॥ वृक्षेण धातकीनाम्ना, यदसौ शोभितः सदा । વક્ષ્યમાત્ર વેળ, તતોડ્યું પ્રથિતસ્તથા ॥ ૨ ॥ चतुर्योजनलक्षात्मा, चक्रवालतयाऽस्य च । विस्तारो वर्णितः पूर्णज्ञानालोकितविष्टपैः ।। ३ ।। परिक्षेपः पुनरस्यः कुक्षिस्थद्वीपवारिधेः त्रयोदशलक्षरूपः, क्षेत्रलब्धोऽयमीरितः ॥ ४ ॥ लक्षाः किलैकचत्वारिंशत्सहस्राण्यथो दश । યોગનાનાં નવતી, વિશ્ચિતૈયુ ॥ · ॥ अयं कालोपार्श्वेऽस्य, परिधिश्वरमो भवेत् । आस्तु लवणाम्भोधेरन्ते यः कथितः पुरा ॥ ६ ॥ સ` આવીશમે ધાતકીખંડ દ્વીપ–સ્વરૂપઃ હવે આ લવસમુદ્રની પછી રહેલા ધાતકીખંડદ્વીપનું વર્ણન ગુરૂકૃપાથી કરૂ છું. ૧. આગળ જેનું વર્ણન આવશે, એવા ધાતકી નામના વૃક્ષથી સત્તા શેભિત હાવાથી આ દ્વીપ ધાતકીખંડ તરીકે પ્રખ્યાતિ પામ્યા છે. ર. કેવલજ્ઞાનદ્વારા સમગ્રવિધના દક ભગવાને-આ દ્વીપના ચક્રવાલ વિષ્ણુભ (પહેાળાઈ) ચાર લાખ યાજન કહેલ છે. ૨. મધ્યના દ્વીપ–સમુદ્ર ( જ'બૂદ્બીપ-લવણસમુદ્ર ) ના ક્ષેત્રથી પ્રાપ્ત થએલ તેર લાખ યેાજનરૂપ વ્યાસ આ ધાતકીખડદ્વીપના છે. ૩. Jain Education International (તેમજ) એકતાલીશ લાખ, દસહજાર, નવસેક્સ અને કઈક ન્યૂન એકસઠ ચેાજનની પરિધ છે. આ પિરિધ કાલેાધિ સમુદ્ર પાસે છે, તેને ચરમપરિધિ કહેવાય છે. અને આગળ કહેવાએલી લવસમુદ્ર પાસેની પિરિધ તે આદ્ય પિરિધ છે. પ-૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy