SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રો ] વીના ‘નાગકુમાર ' નિષ્ઠાયનું સ્વરુપ । ‘ ધરળેન્દ્ર ' ની જીત / स चादर्शनान्नष्टपाप्मा श्रुतनमस्कृतिः । ૩નિતોનિતશ્રેયા ધરોન્ત્રતયામવત્ ॥ ૨૦૮ II ततो मेघसूरीभूतकमठेनाकालिकाम्बुदैः । एष पार्श्वमुपद्र्यमानमाच्छादयत्फर्णैः ॥ २०९ ॥ । श्रीपार्श्वस्तोत्रमंत्राख्यास्मरणात्तुष्टमानसः अद्यापि शमयन् कष्टमिष्टानि वितरत्यसौ ॥ २१० ॥ षष्टिश्च सप्ततिश्चैवाशीतिः क्रमात् सहस्रकाः । पत्त्रये स्युर्देवानां स्थितिश्चैषां यथाक्रमम् ॥ २१९ ॥ पल्यस्यार्धं सातिरेकमधं देशोनितं च तत् । सपंचसप्तति शतं पंचाशं पंचविंशकम् ॥ २१२ ॥ देव्यः पर्षत्सु देशोनं पल्यस्यार्धमिह स्थितिः । साधिकः पल्यतुर्यांशः तुयश एव च क्रमात् ॥ २१३ ॥ विशेषकम् ॥ ( ૭૭ ) કુમાર જે ભાવિ તીર્થંકર હતા એના દર્શનથી પાપમાત્ર વામી તથા નવકારમંત્ર સાંભળી ઉત્તમ પુણ્ય ઉપાર્જન કરી (મૃત્યુ પામ્યા બાદ ) ત્યાં ( નાગકુમારનિકાયમાં ) ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થયા. ૨૦૫-૨૦૮, હવે પેલા કમઠ તાપસ કાળધર્મ પામી મેઘકુમાર જાતિના દેવામાં ઉત્પન્ન થયા. એણે (પૂર્વના વેરને લીધે ) પાર્શ્વપ્રભુને, અકાળે વરસાદ વરસાવી ઉપદ્રવ કરવા માંડયેા, ત્યારે ધરણેન્દ્ર ( પૂર્વના ઉપકાર સંભારી ) પ્રભુ ઉપર પોતાની ફાએ ધરી રાખી હતી. ૨૦૯ અદ્યાપિ પણ જો આપણે પાર્શ્વનાથનુ સ્તોત્ર કે મંત્ર કે નામમાત્રનુ પણુ સ્મરણ કરીએ તા એ ધરણેન્દ્ર સ ંતુષ્ટ થઈને આપણાં કષ્ટ શમાવી દે છે અને આપણુ ઇચ્છિત પૂર્ણ કરે છે. ૨૧૦, હવે, એ ધરણેન્દ્રને ત્રણ પદા છે. એમાં અનુક્રમે સાડ હજાર, શીત્તેર હજાર અને એશી હજાર દેવા છે. ૨૧૧. ત્રણે પદાના દેવાની આયુષ્યસ્થિતિ અનુક્રમે (૧) અર્ધ પક્ષેાપમથી કંઇક વધારે, (૨) ખરાખર અર્ધ પછ્યાપમ અને (૩) અ પત્યેાપમથી કઇંક આછી-એ પ્રમાણે છે. ૨૧૨. ત્રણે પદામાં દેવીએ અનુક્રમે પાણાખસા, દાઢસા અને સવાસે છે. એમની આયુષ્યસ્થિતિ અનુક્રમે (૧) અર્ધું પત્યેાપમથી ઓછી, (૨) એક ચતુર્થાંશ પક્ષેાપમથી સહેજ વધારે અને ( ૩ ) એક ચતુર્થાંશ પધ્યેાપમ છે. ૨૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy