SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (७२) लोकप्रकाश । [सर्ग १३ षष्टया सहस्त्रैः प्रत्याशं सेव्यमानोऽङ्गरक्षकैः । चत्वारिंशत्सहस्राढयलक्षद्वयमितैः समैः ॥ १७४ ॥ श्यामवर्णो रक्तवासाश्चूडामण्यंकमौलिभृत् । सुरूपः सातिरेकैकसागरोपमजीवितः ॥ १७५ ॥ भवनावासलक्षाणां त्रिंशतोऽनुभवत्यसौ । असुरीणां चासुराणामुदीच्यानामधीशताम् ॥१७६॥कलापकम् ॥ परिवारयुतस्यास्य शक्तिर्विकुर्वणाश्रिता । चमरेन्द्रस्येव किन्तु सर्वत्र सातिरेकता ॥ १७७ ॥ इत्येवमस्मिन्नसुरनिकाये प्रभवो दश । चमरेन्द्रो बलीन्द्रश्च लोकपालास्तथाष्ट च ॥ १७८ ॥ लक्षेष्वेवं चतुःषष्टौ भवनेष्वपरेऽपि हि । उत्पद्यन्तेऽसुरवराः स्वस्वपुण्यानुसारतः ॥ १७९॥ उत्पत्तिकाले शय्यायां नूषणाम्बरवर्जिताः। ततश्चालंकृतास्तेन वपुषा नूतनेन वा ॥ १८०॥ પતિઓ અને પ્રત્યેક દિશાના સાઠ સાઠ હજાર મળીને કુલ બે લાખ ચાળીશ હજાર અંગરક્ષક–આટલા આટલા પરિવારવાળા તથા શ્યામવર્ણ, લાલ વસ્ત્ર, ચૂડામણિથી અંકિત મકર, મનહરરૂપ અને એક સાગરોપમથી અધિક આયુષ્યવાળ એ બેલીન્દ્ર ત્રીશલાખ ભવનેપર તથા ઉત્તર દિશાના દેવદેવીઓ પર સામ્રાજ્ય ભેગવે છે. ૧૭૩-૧૭૬. આ અલીન્દ્રની તેમજ એના પરીવારની વૈકિયશક્તિ ચમરેન્દ્ર સરખી છતાં સર્વત્ર अधि: 2 એવી રીતે આ અસુરનિકામાં દશ અધિકારીઓ છેઃ ચમરેન્દ્ર, બેલીન્દ્ર અને આઠ साद. १७८. એવી રીતે, ચોસઠલાખ ભવનમાં પોત પોતાના પુણ્યને અનુસારે બીજા પણ અસુરવરે पन्न थाय छे. १७६. શામાં ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ વસ્ત્રાભૂષણ રહિત હોય છે; પરન્તુ પછી એઓ એજ અથવા મૃતન શરીર પર વસ્ત્રાલંકાર ધારણ કરે છે. ૧૮૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy