SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (७०) लोकप्रकाश । [ सर्ग १३ साम्प्रतीनास्त्वमी बेभेलकग्रामनिवासिनः । श्रद्धालवस्त्रयस्त्रिंशत् सुहृदश्च परस्परम् ॥ १५९ ॥ प्रागेते दृढधर्माणः पश्चाद्विश्लथचेतसः । उत्पन्ना अत्र चमरत्रायस्त्रिंशकदेववत् ॥ १६० ॥ प्राग्वत्तिस्रः पर्षदोऽस्य तिसृष्वपि सुराः क्रमात् । सहस्राणां विंशतिः स्युः चतुरष्टाधिका च सा ॥ १६१ ॥ साढे द्वे च शते द्वे च सार्द्ध शतमनुक्रमात् । देव्यः पर्षत्सु तिसृषु देवानां क्रमतः स्थितिः ॥ १६२ ॥ पल्यानां त्रितयं सार्धं त्रयं साधं द्वयं क्रमात् । देवीनां तु स्थितिः सार्धे द्वे ते द्वे सार्धमेव च ॥१६३॥ युग्मम्॥ तित्रस्तिस्त्रः पर्षदोऽस्य भवन्ति प्राग्वदेव च । सामानिकत्रायस्त्रिंशलोकपालाग्रयोषिताम् ॥ १६४ ॥ शुभा निशुभा रम्भा च निरम्भा मदनेति च । स्युः पंचाग्रमहिष्योऽस्य प्राग्वदासां परिच्छदः ॥ १६५ ॥ અત્યારે વર્તમાનમાં જે ત્રાયશ્ચિંશક દે ત્યાં છે તેઓ પૂર્વભવમાં બેભેલક ગામના રહેવાસી, શ્રદ્ધાળુ અને પરસ્પર પ્રીતિ દાખવતા તેત્રીશ મિત્ર હતા. પહેલાં તો એઓ ધર્મને વિષે દઢ હતા; પરન્તુ પાછળથી શિથિલ થઈ જવાથી, અમરેન્દ્રના એ દેવની પેઠે, અહિં उत्पन्न थय। छे. १५८-१६०. પૂર્વવતુ આની પણ ત્રણ સભાઓ છે, જેમાં અનુક્રમે વીશ હજાર, વીશ હજાર અને અઠ્યાવીશ હજાર દેવો છે. ૧૬૧. તે ત્રણે સભાઓમાં વળી અનુક્રમે અઢીસો, બસો અને દોઢસે દેવીઓ છે. ૧૬૨. દેવની આયુષ્યસ્થિતિ અનુક્રમે સાડાત્રણ, ત્રણ અને અઢી પોપમની છે, અને દેવીઓની અનુક્રમે અઢી, બે તથા દોઢ પલ્યોપમની છે. ૧૬૩. વળી એ બલીન્દ્રના સામાનિક, ત્રાયઅિંશક અને લેકપાલ દેવ તથા પટ્ટરાણુઓની પણ ત્રણ ત્રણ પર્ષદા એટલે સભા છે. ૧૬૪. ने जी शुमा, निशुमा, २मा, निर । भने भहना-मेवा नामनी पाय - મહિષીઓ છે; જેમને પરિવાર પૂર્વ પ્રમાણે છે. ૧૬૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy