SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] चमरेन्द्रना — सामानिक ' अने त्रायस्त्रिंशक ' देवो। (६१ ) ततो वज्रभयात् मुक्तश्चमरेन्द्रो निजाश्रयम् ।। गत्वासामानिकादीनामुवाचोदन्तमादितः ॥ ९६ ॥ भद्रं स्तात् त्रैशलेयाय तस्मै त्रैलोक्यबन्धवे । येन त्रातोऽस्मि मरणात् हंत वज्राग्निदुस्सहात् ॥ ९७ ॥ उपकारमिति प्राज्ञः तं स्मरन् सपरिच्छदः । गत्वा पुनर्महावीरमभ्यर्च्य ताण्डवादिभिः ॥ ९८॥ आगत्य स्वास्पदं प्रीतो विस्मृतेन्द्रपराभवः । धर्मकर्मस्थितिं सर्वामाराध्य सुखभागभूत् ॥ ९९ ॥ विशेषकम् ॥ अयं च चमरोऽयासीयत्सौधर्मावतंसकम् । आश्चर्यमेतद्विज्ञेयमनन्तकालसम्भवि ॥ १०० ॥ चतुःषष्टिसहस्त्राणि सामानिकसुधाभुजः । अस्य त्रयस्त्रिंशकाश्च त्रयस्त्रिंशत्सुधाशिनः ॥ १०१॥ एते च जम्बूद्वीपेऽत्र क्षेत्रे भारतनामनि । काकन्यां पुर्यवर्त्तन्त त्रयस्त्रिंशत् महर्द्धिकाः ॥ १०२ ॥ પછી ચમરેન્દ્ર પણ વજીને ભય ગયો એટલે નિર્વિન પિતાને સ્થાનકે પહોંચી ગયો. ત્યાં એણે સર્વ વિતક પિતાના સામાનિક દેવને માંડીને કહી. ૬. ત્રણ લોકના બધુ જેવા શ્રીવીરપ્રભુનું કલ્યાણ થજે કે જેણે વિનાશકારી દુસહ વાગ્નિથી મને બચાવ્યો. આમ એમના ઉપકારનું સ્મરણ કરતો ડાહ્યો થયેલો એ ચમરેન્દ્ર પિતાના સર્વ પરિવારને લઈને પુન: પ્રભુ પાસે આવ્યો. ત્યાં એમની આગળ નૃત્ય વગેરે કરી એ રીતે એમને સન્માની રાજી થઈ પાછો પોતાને સ્થાનકે ગયે. ત્યાં, ઈન્દ્રકૃત પરાભવ વિસરી જઈ સર્વ પ્રકારનાં ધર્મ કાર્યો કરતો અત્યારે સુખમાં રહે છે. ૯૭-૯૯. આ ચમરેદ્ર સિધર્મદેવલોકમાં (લડવા) ગયે તે અનન્ત કાળે થયેલું એક આશ્ચર્ય सभा . १००. આ ચમરેન્દ્રના ચોસઠ હજાર “સામાનિક” દેવો છે અને તેત્રીશ ત્રાયઅિંશક” हेको छ. १०१. એ તેત્રીશ દેવો (પૂર્વભવમાં) આ જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં કાકંદી નગરીમાં (તેત્રીશ) અતિ સમૃદ્ધ શેડયા હતા. એ શ્રદ્ધાળુ, તત્વના જાણકાર, પરસ્પર સહાયક, ભાવિક અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy