SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश | साधिकः पल्यतुर्याशः पूर्णः स एव च स्थितिः । स एव देशेन न्यूनो देवीनां क्रमतः स्मृता ॥ २४९ ॥ एवं च - सामानिकानामेतेषां तथाग्रयोषितामपि । पर्षदस्तिस्र ईषा त्रुटिता दढरथाभिधा || २४२ ॥ चतुर्भिरेवं सर्वेऽमी सामानिकसहस्रकैः । प्रेयसीभिश्चतसृभिः स्वपरिच्छदचारुभिः ॥ २४३ ॥ पार्षदैस्त्रिविधैर्देवैः सप्तभिः सैन्यनायकैः । गन्धर्वनटहस्त्यश्वरथपादात्यकासरैः ॥ २४४ ॥ श्रमीभिः सप्तभिः सैन्यैश्चतुर्भिश्चात्मरक्षिणां । स्थितैः प्रत्याशं सहस्रैरन्वहं सेवितांहूयः ॥ २४५ ॥ स्वस्वभौमेयनगरलक्षाणां चक्रवर्त्तिताम् । ( ४० ) असंख्येयानामजत्रं प्रत्येकं बिभ्रतोऽद्भुताम् ॥ २४६ ॥ व्यन्तराणां व्यन्तरीणां स्वस्वनिकायजन्मनाम् । स्वस्वदिग्वत्र्त्तिनां स्वैरं साम्राज्यमुपभुंजते ॥ २४७॥ पंचभिः कुलकम् ॥ दिव्य स्त्रीसंप्रयुक्तेषु नाटयेषु व्यापृतेन्द्रियाः । न जानते गतमपि कालं पल्योपमायुषः ॥ २४८ ॥ [ सर्ग १२ દેવીઓની આયુષ્યસ્થિતિ એક ચતુર્થાંશ પડ્યેાપમથી સહેજ વધારે, બીજી સભાની દેવીએની બરાબર એક ચતુર્થાંશ પદ્યેાપમ, અને ત્રીજી સભાની દેવીઓની એક ચતુર્થાંશ पढ्यो भथी न्यून छे. २४०-२४१. (સાળે ઇન્દ્રાને જેમ ત્રણ ત્રણ સભા કહી તેમ ) અમના સામાનિક દેવે અને અગ્રમહિષીઓને પણ ઇષા, ત્રુટિતા અને દૃઢરથા નામની ત્રણ ત્રણ સભાઓ છે. ૨૪૨. આ પ્રમાણે ચાર ચાર હજાર સામાનિક દેવા, હજાર હારના પરીવારવાળી ચચ્ચાર ઇન્દ્રાણીએ, ત્રણ પ્રકારના પર્મદાના દેવા, સાત સાત સેનાપતિએ, ગંધર્વ નટ હસ્તી અશ્વ થ પાયદળ તથા મહિષારૂપ સાત પ્રકારનાં સૈન્યા, ચૈાદિશે રહેલા ચચ્ચાર હાર આત્મ રક્ષકો--આટલા બધા પરિવારવાળા અને પોતપાતાના લાખે! નગરામાં અદભુત કિર્તી ધારણ કરવાવાળા એ સર્વ ઇન્દ્રો, પાતપેાતાની નિકાયમાં ઉત્પન્ન થયેલા અને પાતપાતાની દિશાઓમાં રહેલા અસંખ્યાત વ્યન્તરવ્યન્તરીઓનુ રાજ્ય ભાગવે છે. ૨૪૩-૨૪૭. વળી દેવાંગનાઆએ પ્રત્યેાજેલા નાટકામાં એઆ એટલા બધા રોકાયલા રહે છે કે એમના પડ્યાપમ જેટલા આયુષ્યકા! કયાં વહ્યો ાય છે એની પણ એમને ખબર રહેતી નથી, ૨૪૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy