SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक नक्षत्रोनो 'दिग्योग'। (४८७) यानि द्वादश ऋक्षाणि सर्वाभ्यन्तरमण्डले । तानि चन्द्रस्योत्तरस्यां संयुज्यन्तेऽमुना समम् ॥ ५६० ॥ एभिः यदोडुभिः सार्धं योगः तदा स्वभावतः । शेषेष्वेव मण्डलेषु भवेच्चारो हिमद्युतेः ॥ ५६१ ॥ सर्वान्तर्मण्डलस्थानामेषामुत्तरवर्तिता। चन्द्रात् युक्ता तदेभ्यश्च विधार्दक्षिणवर्त्तिता । ५६२ ।। __ मध्यमीयमण्डलेषु यान्युक्तान्यष्ट तेषु च । विना ज्येष्टां त्रिधा योगः सप्तानां शशिना समम् ॥ ५६३ ॥ औत्तराहो दाक्षिणात्यो योगः प्रमर्दनामकः । आद्यो बहिश्चरे चन्द्रे द्वितीयोऽन्तश्चरे स्वतः ॥ ५६४ ॥ प्रमर्दो भविमानानि भिन्त्वेन्दोः गच्छतो भवेत् । योगः प्रमर्द एव स्याज्ज्येष्टायाः शशिना समम् ॥ ५६५ ॥ અન્યત્ર કહ્યું છે કે ભરણું નીચે છે, સ્વાતિ ઉપર છે. મૂળ બહાર છે અને અને मिति मह२ छ." સર્વાવ્યન્તર મંડળને વિષે જે બાર નક્ષત્રો છે તેઓનો ચંદ્રમા સાથે વેગ ચંદ્રની ઉત્તરે થાય છે. અને એ યોગ થાય છે ત્યારે ચંદ્રમાનું ફરવું અભાવત: શેષ મંડળમાં 1 थाय छे. ५१०-५६१. તેઓ જ્યારે સભ્યન્તર મંડળમાં હોય છે ત્યારે એ ચંદ્રથી ઉત્તર દિશામાં, અને ચંદ્ર એએથી દક્ષિણ દિશામાં હોય એ યુક્ત છે. પ૬૨. | મધના એટલે બીજાથી તે સાતમા સુધીના છ મંડળમાં જે આઠ નક્ષત્ર કહ્યાં છે તે આઠમાંથી ચેષ્ટા પડતું મૂકતાં શેષ સાત રહ્યાં એ એને ચંદ્રમા સાથે સંગ ત્રણ પ્રકારે થાય છે. (૧) ઉત્તરાભિમુખ યોગ, (૨) દક્ષિણાભિમુખ ગ અને (3) मई योग. ५९३-५६४. ચંદ્રમા બહિશ્ચર હોય ત્યારે પહેલે (ઉત્તરાભિમુખ ) એગ થાય છે, એ જ્યારે અન્નશ્ચર હોય ત્યારે બીજો (દક્ષિણાભિમુખ) યોગ થાય છે અને એ જ્યારે નક્ષત્રના વિમાનોને ભેદીને મધ્યમાંથી જતો હોય ત્યારે ત્રીજો (પ્રમર્દ) યોગ થાય છે. જયેષ્ટાને તે ચંદ્ર સાથે પ્રમર્દ ગ જ થાય છે. પ૬૪–૫૬૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy