SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ (४७६) क्षेत्रलोक ] नक्षत्रोना मंडळो । एमनां क्षेत्र वगेरे । अष्टावेव मण्डलानि स्युरष्टाविंशतरपि। उडूनां तत्र चारस्तु नियते स्वस्वमण्डले ॥ ५०८ ॥ इति मण्डलसंख्या ॥ १॥ साशीतियोजनशते द्वीपस्यान्तरवर्तिनि । उक्तं मुक्तिवधुकान्तैः नक्षत्रमण्डलद्वयम् ॥ ५०६ ॥ त्रिंशे च योजनशतत्रये लवणवारिधेः। षड् नक्षत्रमण्डलानि दृष्टानि विष्टपेक्षिभिः ॥ ५१० ॥ नक्षत्रमण्डलं चक्रवालविष्कम्भतो भवेत्।। गव्यूतमेकं प्रत्येकं गव्यूतार्धं च मेदुरम् ॥ ५११ ॥ एवं नक्षत्रजातीयमण्डलक्षेत्रसमितिः । दशोत्तरा पंचशती योजनानां निरूपिता ॥ ५१२ ॥ न त्वैकैकस्य वृक्षस्य मण्डलक्षेत्रसम्भवः । रवेरिवायनाभावात् सदा चारात् स्वमण्डले ॥ ५१३ ॥ इति मण्डलक्षेत्रम् ॥ २॥ અઢાવશે નક્ષત્રનાં મંડળે તો ફક્ત આઠ જ છે. ને એ આઠમાંથી પોતપોતાનાં નિયત મંડળમાં જ એ નક્ષત્રની ગતિ છે. પ૦૮. એ પ્રમાણે “ નક્ષત્રના મંડળોની સંખ્યા ” નામનું પહેલું દ્વાર થયું. હવે એ નક્ષત્રના બીજાં દ્વાર “ ક્ષેત્ર ” વિષે કહે છે – બે નક્ષત્રમંડળે જમ્બુદ્વીપમાં છે અને તે ૧૮૦ જનમાં છે. બાકી છ નક્ષત્રમંડળે લવણસમદ્ર ઉપર છે અને તે ૩૩૦ જનમાં છે. પ્રત્યેક નક્ષત્રમંડળ ચક્રવાળને વિષ્ક એક ગાઉ અને પહોળાઈએ અરધે ગાઉ છે. પ૦૯-૫૧૧. એટલે બધાં આઠે નક્ષત્રમંડળનું ક્ષેત્ર ૧૮૦૩૩૦ એટલે ૫૧૦ જનનું થયું. ૫૧૨. સૂર્યની પેઠે “ અયન ” ના અભાવને લઈને, તથા હમેશાં પોતપોતાના નિયત મંદળમાં જ ગમન કરતા હોઈને, દરેક નક્ષત્રને મંડળક્ષેત્ર સંભવતું નથી. પ૧૩. હવે નક્ષત્રના વિમાનેનું પરસ્પર અંતર (ત્રીજું દ્વાર ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy