SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेत्रलोक अधोलोकनी सात नरकप्टथ्वीनू म्वरूप । ( २९ ) अधो महत्तमं छत्रं तस्योपरि ततो लघु । छत्राणामिति सप्तानां स्थापितानां समा इमाः ॥ १६५ ॥ स्यातामायामविष्कम्भौ सप्तम्याः सप्त रज्जवः । षष्ट्याः षट् पंच पंचम्यास्ताश्चतस्रोंजनाभुवः ॥ १६६ ॥ रज्जुत्रयं तृतीयाया द्वितीयायास्तु तद् द्वयम् । स्यातामायामविष्कम्भौ रज्जुरेकादिमक्षिते ॥ १६७ ॥ युग्मम् ।। रत्नप्रभाया बाहल्यं योजनानां प्रकीर्तितम् । एक लक्षं सहस्त्राणामशीत्या साधिकं किल ॥ १६८ ॥ तच्चैवम् । सहस्राणि षोडशायं खरकांडं द्वितीयकम् । सहस्राः पंकबहुलं चतुरशीतिरीरितम् ॥ १६९ ॥ तृतीयं जलबहुलं स्यादशीतिसहस्रकम् । ततोऽशीतिसहस्राढयं लक्षं पिंडोऽग्रिमक्षिते ॥ १७० ॥ खरकांडे च कांडानि षोडशोक्तानि तात्विकैः । प्रत्येकमेषां बाहल्यं योजनानां सहस्रकम् ॥ १७१ ॥ નીચે એક હેટ છત્ર, એથી ઉપર એથી ન્હાનું, એથી ઉપર વળી એ કરતાં પણ ન્હાનું –એસ સાત છત્રો એક બીજા પર રહ્યાં હોય એ પ્રમાણે સાતે નરકભૂમિ રહેલી છે. ૧દપ સાતમી નરકભૂમિની લંબાઈ પહોળાઈ સાત “રજજુ છે, છઠ્ઠીની છ રજજુ છે, પાંચમીની પાંચ, ચાથીની ચાર, ત્રીજીની ત્રણ. બીજીની બે અને પહેલીની એક રજા छ. १६१-११७. - રત્રપ્રભાની જાડાઈ (કે જે એની ઉંચાઈ પણ ગણાય તે ) એક લાખ એંશી હજાર જનથી કંઈક અધિક છે. ૧૬૮. ते ॥ शत:-सेना a is'छ: पडेय ५२४is' से २ योननी, मान्ने પંકબહલકાંડ” ચારશી હજાર એજનન અને ત્રીજે “જલબહુલકાંડ એંશી હજાર યોજન છે. એટલે સમગ્ર એકલાખ એંશી હજાર જન પહેલ રત્નપ્રભા પૃથ્વીના પિંડ છે. ૧૬૯–૧૭૦ બરકાંડમાં હજાર હજાર જનની જાડાઈના સેળ કાંડ છે એમ તત્વવેત્તાઓ કહી ૧ આ લંબાઈ પહોળાઈ સામાન્ય કહી છે. બાકી વચ્ચે ઓછીવત્તો છે. સાતમીની સાત ને પહેલીની એક-એ બરાબર છે. જુઓ લેકનાલિકા અને આ ક્ષેત્રનો પ્રારંભનો ભાગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy