SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ (४७०) लोकप्रकाश । [सर्ग २० यदा तु गच्छन् वागच्छन् राहुश्चन्द्रस्य वा रवेः। लेश्यामावृत्य मध्येन गच्छत्याहुर्जनास्तदा ॥ ४५२ ॥ राहुणा रविरिन्दुर्वा विभिन्न इति चेत्पुनः। सर्वात्मना चन्द्रसूर्यलेश्यामावृत्य तिष्ठति ॥ ४५३ ॥ वावदन्तीह मनुजाः परमार्थाविदस्तदा । राहुणा क्षुधितेनेव ग्रस्तश्चन्द्रोऽथवा रविः॥४५४॥ त्रिमिर्विशेषकम् ।। श्रृंगाटकश्च जटिलः क्षत्रकः खरकस्तथा । दुर्धरः सगरो मत्स्यः कृष्णसर्पश्च कच्छपः ॥ ४५५ ॥ इत्यस्य नव नामानि विमानास्त्वस्य पंचधा । कृष्णनीलरक्तपीतशुक्लवर्णमनोहराः ॥ ४५६ ॥ युग्मम् ॥ इति भगवतीमूत्रशतक १२ षष्ठोद्देशके ॥ सम्पूर्णसर्वावयवो विशिष्टालंकारमाल्याम्बररम्यरूपः । महर्द्धिको राजति राहुरेषः लोकप्रसिद्धो नतु मौलिमात्रः ॥४५७॥ સૂર્યો કે ચંદ્રમાએ રાહની કુક્ષિને ભેદી છે. વળી ત્યારે રાહુ એવી જ રીતે એઓની લેશ્યાને આવરીને ખસી જાય છે ત્યારે તેઓ કહે છે કે રાહુએ સૂર્યચંદ્રને વમી કાઢ્યા છે. વળી રાહુ જ્યારે જ્યારે એ બેઉના મધ્યમાંથી જાય છે ત્યારે કહે છે કે રાહુએ એમને ભેદ્યા છે. વળી જયારે રાહુ સૂર્યને કે ચંદ્રમાને સર્વથા પ્રકારે આવરીને રહે છે ત્યારે પણ સત્યસ્વરૂપથી અજ્ઞાન એવા લોકો એમ કહે છે કે ક્ષુધાતુર હોયની એવા રાહુએ સૂર્ય કે ચંદ્રને अस्या छ, अर्थात् जी गया छे. ४४८-४५४. साराहुनi नव नाम छ: (१) श्रृंगाट, (२) टिस, (3) क्षत्र, (४) ५२४, (५) दुध२, (६) सा२, (७) मत्स्य, (८)४०९। सर्प मन (८)४२७५. वणी मना (१) श्याम, (२) नीम, (३) २४त, (४) पात भने (५) त-सेभ पांये ना મનહર વિમાને છે. ૪૫૫-૪૫૬. એ પ્રમાણે ભગવતીસૂત્રમાં શતક ૧૨, ઉદ્દેશ ૬ માં કહ્યું છે. ઉત્તમ વસ્ત્રાભૂષણ અને પુષ્પમાળાથી સૈન્દર્યવાન અને મહાન સમૃદ્ધિએ યુક્ત એવા આ રાહુને સર્વ સપૂર્ણ અવયવ છે, પણ લોકને વિષે એ માત્ર મસ્તકરૂપે જ પ્રસિદ્ધ છે. तेवा नथी. ४५७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy