SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] लोकना 'मान' माटे एक दृष्टान्त । ( २७ ) क्रमादथास्य पितरौ विपन्नावायुषः क्षयात् । स्वायुः समापयामास तत एषोऽप्यनुक्रमात् ॥ १५१ ॥ कालेन कियता चास्य अस्थिमज्जा: क्षयं गताः । लोकान्तं न च ते देवाः प्रापुः श्रान्ता इवाश्रयम् ॥ १५२ ॥ अस्य वंशः सप्तमोऽपि क्रमेणैवं क्षयं गतः । कालेन तस्य नामादि समस्तमस्तमीयिवत् ।। १५३ ॥ अथास्मिन् समये कश्चित् सर्वज्ञं यदि पृच्छति । क्षेत्रं तेषां किमगतं गतं वा बहुलं प्रभो ॥ १५४ ॥ तदादिशेजिनः तेषां गतं बह्वगतं मितम् । गतादन्यदसंख्याशं संख्यघ्नमगताच तत् ॥१५५ ॥ संवर्तितचतुरस्त्रीकृतस्य लोकस्य मानमेतदिति । सम्भवति यथावस्थितलोके तु तस्य वैषम्यात् ॥ १५६ ॥ इति भगवतीशतक ११ उद्देशे १० ॥ वसन्ति तत्राधोलोके भवनाधिपनारकाः। तिर्यक् च व्यन्तरनराब्धिद्वीपज्योतिषादयः ॥ १५७ ॥ એવામાં એના માતપિતા આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામ્યાં. અનુક્રમે એ પુત્રનું આયુધ્ય પૂર્ણ થયું, અને એ પણ મૃત્યુ પામ્યા. પછી કેટલેક કાળે એનાં અસ્થિમજજા પણ નષ્ટ થયા. આટલું થયું ત્યાં સુધીમાં પણ પેલા દે લેકને છેડે પહોંચી શકયા નહિ. એ પુરૂષની અનુક્રમે સાત સાત પેઢી થઈ ગઈ અને કાળે કરીને એમનાં નામ આદિક પણ નષ્ટ થયાં તોયે એ દેવ લેકનો પાર પામ્યા નહીં. ૧૫૧-૧૫૩. આ સમયે કઈ માણસ કેવળી મહારાજને પ્રશ્ન કરે કે-હે પ્રભુ, પિલ્લ દેવોએ કેટલે રસ્તો કાપે ? હવે એમને કાપવાનો માર્ગ છેડો રહ્યો છે કે હજુ ઝાઝો રહ્યો છે? ત્યારે ભગવાન ઉત્તર આપે છે કે – એઓએ બહુ માર્ગ કાપે છે. હજુ થોડે કાપવાને છે. અણકાપેલે માર્ગ કાપેલા માર્ગથી સંખ્યાના ભાગનો છે અને કાપેલે માર્ગ અકાપેલા માર્ગથી સંખ્યાतगणी छ.१५४-१५५. ‘ક’નું આ માન સંવર્તિત કરેલા અને ચોખંડા ઘનરૂપ કરેલા લેકનું જ સંભવે છે. લેક જેવી રીતે સ્થિત રહેલ છે એમાં તો એ અસંભવિત છે.–આ પ્રમાણે ભગવતીસૂત્રના અગ્યારમા શતકના દશમા ઉદ્દેશામાં કહ્યું છે. ૧૫૬. એમાંના અલેકમાં ભવનપતિ દેવ અને નારકો વસે છે; તિર્થંકલેકમાં વ્યસ્તુર, મન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy