SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । [ सर्ग २० शताभ्यामेकविंशाभ्यां द्वाभ्यां छिन्नस्य निश्चितम् । मुहूर्त्तस्यैकादशभिः साधैर्भागैः प्रपूरयेत् ॥ ३६१ ॥ युग्मम् ॥ एवं शशी द्वितीयोऽपि द्वितीयमर्धमण्डलम् । कालेनैतावतैव द्राक् भ्रमणेन प्रपूरयेत् ॥ ३६२ ॥ संपूर्णस्य मण्डलस्य पूर्त्तिकालो यदेष्यते । अहोरात्रद्वयं द्वाभ्यां मुहूर्त्ताभ्यां युतं तदा ॥ ३६३ ॥ ( ४५६ ) एकविंशत्यधिकाभ्यां शताभ्यां चूर्णितस्य च । त्रयोविंशतिरंशानां मुहूर्त्तस्य विनिर्दिशेत् ॥ ३६४ ॥ युग्मम् ॥ मण्डले पूर्त्तिकालेऽत्र प्रत्ययः केन चेदिति । त्रैराशिकेन तदपि श्रूयतां यदि कौतुकम् ॥ ३६५ ॥ भानुः लघुविमानत्वाच्छीघ्रगामितयापि च । षष्ट्या मुहूतैरेकं मण्डलं परिपूरयेत् ॥ ३६६ ॥ तद्वैपरीत्या द्वाषष्ट्या साग्रया तैर्विधुस्तु तत् । साष्टषष्टिः सप्तदशशती तानि युगे ततः ॥ ३६७ ॥ एकचन्द्रापेक्षयार्धमण्डलानि भवन्ति हि । तावन्त्येव च पूर्णानि द्वयोरिन्द्वोरपेक्षया ॥ ३६८ ॥ એક ચંદ્રમા એક અ મડળને ૧ અહારાત્ર, ૧ મુહૂત્ત અને ૨૨ મુહૂર્ત—આટલા કાળ દરમ્યાન પુરૂ કરે છે. વળી બીજો ચંદ્રમા પણ બીજા અ મડળને તેટલે જ સમયે પૂર્ણ કરે છે, એટલે એક સંપૂર્ણ મંડળને પૂર્ણ કરવાના કાળ ૨ અહોરાત્ર, ર્ મુહૂત્ત छे. ३६०-३१४ એક મ`ડળ પૂર્ણ કરવામાં આટલા સમય લાગે છે તેની ખાત્રી શી ? એવી કેાઈ શકા કરે તેા તેનુ સમાધાન ત્રિરાશિની ગણત્રીએ થાય છે. તે જાણવાની ઇચ્છા હાય તે सांभा ३६५. સૂર્ય ચંદ્ર કરતા કાંઇક નાના વિમાનવાળા તેમ જ શીઘ્ર ગતિવાળા હોવાથી તે પ્રત્યેક મડળ સાઠ મુહૂત્ત માં ( એ અહારાત્રિમાં ) પૂર્ણ કરે છે. પણ ચંદ્રમા તેા તેના કરતાં ધીમી ગતિવાળા હાવાથી બાસઠ મુહૂત્તથી કઇંક અધિક સમયમાં પૂર્ણ કરે છે. એટલાના યુગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy