SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] -एमर्नु परस्पर अन्तर ( ३ )। (४५३) . एतावदन्तरं ग्लावोः वर्धते प्रतिमण्डलम् । बहिनिष्क्रमतोरन्तर्विशतोः परिहीयते ॥ ३३९ ॥ एतच्च यत्पुरा प्रोक्तं प्रतिमण्डलमेकतः । अन्तरं तद् द्विगुणितं भवेत्पार्श्वद्वयोद्भवम् ॥ ३४० ॥ एवं च सहस्रा नवनवतिः योजनानां शतानि च । द्वादशोपेतानि सप्त विभागाश्चैकषष्टिजाः ॥ ३४१ ॥ एकपंचाशदेकोंश एकषष्टिलवस्य च । सप्तभागीकृतस्यैतत् द्वितीयमण्डलेऽन्तरम् ।। ३४२ ॥ युग्मम् ॥ सर्वान्तिमेऽन्तरं लक्षं सषष्टीनि शतानि षट् । योजनानामेकषष्टिभागैः षोडशभिर्विना ॥ ३४३ ॥ अष्टांशोरुव्यासमिन्दुमण्डलं भानुमण्डलात् । अष्टाष्टार्वाक्क्षेत्रभागाः आभ्यां रुद्धास्ततोऽधिकाः ॥ ३४४ ॥ ततः षोडशभिः भागैः न्यूनं परममन्तरम् । सर्वान्त्यमण्डले ग्लावोरर्कयोः परमान्तरात् ॥ ३४५ ॥ છે. અને પછી દર મંડળે ૭૨ પૂણે જન અને ૫૧ એકસઠાંશ ય ન જેટલું અંતર ત્યાંથી બહાર નીકળતાં વધે છે અને અંદર દાખલ થતાં ઘટે છે. ૩૩૭–૩૩૯. આ અંતર જે પૂર્વે દર મંડળે એક તરફનું કહ્યું છે તેને બમણું કરવાથી બેઉ તરફનું मत२ गाणे छ. ३४०. બીજ મંડળમાં બેઉ ચંદ્રમાનું પરસ્પર અંતર પહેલા મંડળ કરતાં ૭૨ રોજન વગેરે જેટલું વધારે છે એટલે ૯૬૪૦ જનચ્છર જન વગેરે છે એટલે કે ૯૯૭૧૨ પૂ જન ઉપર ૫૧ એકસઠાંયા જન છે. ૩૪૧-૩૪૨. વળી એ જ પ્રમાણે સર્વથી અન્તિમ મંડળમાં બેઉ ચંદ્રોનું અન્તર ૧૦૦૬૫૯ योन छ. 3४3. યના મંડળથી ચંદ્રના મંડળનો ઘેરાવો આઠ અંશ વધારે છે. તેથી બેઉ ચંદ્રમાએ ક્ષેત્રના આઠ આઠ અંશે વધારે રોકયા છે. અને તેથી સર્વથી છેલા મંડળમાં સૂર્યના ઉત્કૃષ્ટ અન્તરથી બેઉ ચંદ્રમાઓનું ઉત્કૃષ્ટ અંતર સેળ અંશ જેટલું ઓછું છે. ૩૪૪-૩૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy