SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ (४४८) लोकप्रकाश । [सर्ग २० एवं पुनर्मंडलार्धमेकैकं व्यतिहारतः । एकैकस्मिन्नहोरात्रे आक्रमन्तौ दिवाकरौ ॥ ३०१ ॥ प्रत्येकं द्वौ मुहूर्तेकषष्टिभागौ दिनदिने । वर्धयन्तौ क्रमात् प्राप्तौ सर्वाभ्यन्तरमण्डले ॥ ३०२ ॥ मण्डलेऽस्मिन् अहोरात्रे गताद्वस्यान्तिमे रवी। यथाऽदिदीपतामधं पुनः दीपयतः तथा ॥ ३०३ ॥ इति अर्धमण्डलस्थितिः। सूर्यवक्तव्यता चैवं यथाम्नायं प्रपंचिता। एवं प्रपंचयामोऽथ चन्द्रचारप्ररूपणाम् ॥ ३०४ ॥ आदौ क्षेत्रं मण्डलानां तदबाधा तदन्तरम् । तच्चारश्च वृद्धिहानिप्रतिभासप्ररूपणा ॥ ३०५ ।। अत्रानुयोगद्वाराणि पंचाहुस्तत्त्ववेदिनः। तत्रादौ मण्डलक्षेत्रपरिमाणं प्रतन्यते ॥ ३०६ ॥ मण्डलानि पंचदश चन्द्रस्य सर्वसंख्यया । षट्पंचाशयोजनकषष्टिभागपृथून्यतः॥ ३०७ ॥ એવી રીતે એકેક અહોરાત્રમાં વારાફરતી એકેકા મંડળાઈને આક્રમણ કરતા થકા તે બેઉ સૂર્યા દિનપ્રત્યે હું મુહૂર્ત દિનમાનમાં વધારતા વધારતા અનુક્રમે છેક અંદરના મંડળમાં દાખલ થાય છે અને ગત વર્ષના છેલ્લા અહેરાત્રમાં જેમ એઓ અધ મંડળને પ્રકાશ આપતા હતા તેજ પ્રમાણે આ વખત પણ અર્ધ મંડળને પ્રકાશ આપે છે. ૩૦૧-૩૦૩. એવી રીતે સૂર્યની અર્ધમંડળ સ્થિતિનું સ્વરૂપ સમજાવ્યું. આમ સૂર્ય વિષે આમ્નાય પ્રમાણે જે કહેવાનું હતું તે કહી દીધું. હવે એવી જ રીતે ચન્દ્રની ગતિ વિષે કહીએ છીએ. સૂર્યના સંબંધમાં જેમ પાંચ અનુગદ્વાર કહ્યાં હતાં તેમ ચન્દ્રમાના સંબંધમાં પણ તત્વવેત્તાઓએ પાંચ અનુગદ્વાર કહેલાં છે અને તે આ પ્રમાણે છે:–(૧) ચંદ્રમાના भानु क्षेत्र, (२) यानी माया, ( 3 ) समानु अत२, (४) यानी गति सने ५) समानी वृद्धिानिन। प्रतिमास. ३०४-३०६. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy