SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] अर्धमंडळनी स्थिति ( सातमुं द्वार )। (४४५) अनन्तरबहि विमण्डलाभिमुखं किल । सर्पन्तौ चरतश्चारं ततश्च प्रथमक्षणे ॥ २७९ ॥ स्पृष्टं क्षेत्रं यदेताभ्यां तदपेक्ष्य प्रकल्पितम् । ज्ञेयं मण्डलतुल्यत्वात् मण्डलं न तु तात्त्विकम्॥२८०॥ विशेषकम्।। तथाहुः। रविदुगभमणवसाओ निप्पज्जइ मंडलं इह एगम् । तं पुण मंडलसरिसं ति मंडलं वुच्चइ तहा हि ॥ २८१ ॥ गिरिनिसिढनीलवंतेसु उग्गयाणं रवीण ककमि। पढमाओ चेव समयाओ सरणेणं जो भमणम् ॥ २८२ ॥ तो नो निच्छयरूवं निप्पजइ मंडलं दियराणम् । चंदाण वि एवंचिय निच्छयो मंडलाभावो ॥ २८३ ॥ मेरोदक्षिणपूर्वस्यामेकोऽभ्यन्तरमण्डले । संक्रम्य याम्यदिग्भागं यदा मेरोः प्रकाशयेत् ॥ २८४ ॥ तदापरोत्तरदिशि प्राप्तोऽभ्यन्तरमण्डलम् । अन्यो मेरोरुदग्भागं प्रकाशयति भानुमान् ॥ २८५ ॥ ક્ષિાએ તે મંડળતુલ્ય હોવાથી તેની મંડળ એવી કલ્પના કરવી, તે કાંઈ તાત્વિક એટલે ખરે ५३ भ नथी. २७८-२८०. કહ્યું છે કે—બે સૂર્યોના ભમવાથી અહીં એક મંડળ થાય છે; પરંતુ તે મંડળ જેવું હોવાથી તેને મંડળ કહેવામાં આવે છે. જેમકે નિષધ અને નીલવંત પર્વત પર કર્ક સંક્રાન્તિમાં ઉગતા સૂર્યો પ્રથમ સમયથી ગતિવડે ભ્રમણ કરે છે, અને તેથી એમનું એ મંડળ કહેવાય છે પણ નિશ્ચયરૂપ મંડલ થતું નથી. એવી જ રીતે ચંદ્રોના પણ નિશ્ચય મંડળને અભાવ છે. २८१-२८3. મેરૂથી દક્ષિણ-પૂર્વે જ્યારે એક સૂર્ય અંદરના મંડળમાં દાખલ થઈને મેરૂના દક્ષિણ તરફના ભાગને પ્રકાશે છે ત્યારે બીજો સૂર્ય મેરૂથી પશ્ચિમોત્તરે અંદરના મંડળમાં દાખલ થઈને મેકના ઉત્તર તરફના ભાગને પ્રકાશે છે અને તે વખતે મેરૂથી દક્ષિણ અને ઉત્તરે સવથી Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy