SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] दृष्टिपथ प्राप्ति । (४३९) न्यशीतिः साधिका क्वापि चतुरशीतिरेव च । साधिका सा क्वापि पंचाशीतिः साप्यधिका क्वचित् ॥ २४९ ॥ योजनानां हानिरेवं भाव्या गणितपंडितैः। पूर्वोक्तगणिताम्नायात् यावत्सर्वान्त्यमण्डलम् ॥ २५०॥ तत्र चैकत्रिंशतव सहस्रैरष्टभिः शतैः। एकत्रिशैः त्रिंशता च षष्ट्यशैः दृश्यते रविः ॥ २५१ ।। यद्यपि आन्तरतृतीयमण्डलापेक्षया द्व्यशीत्यधिकशततमेऽस्मिन् मण्डले पूर्वोक्तकरणप्रक्रियया शोध्यराशिः पंचाशीतिः योजनानि एकादश षष्टिभागा एकस्य षष्टिभागस्य सत्काः षडेकषष्टिभागा ८६३४+ (xi ) एवंरूपो जायते तथापि पूर्वोक्ताः षट्त्रिंशद्भागभागाः कलान्यूना अपि व्यवहारतः पूर्णाः विवक्षिताः। तस्मिंश्च कलान्यूनत्वे अन्त्यमण्डले एकत्र पिण्डिते सति अष्टषष्टिः एकषष्टिभागाः त्रुट्यन्ति तदपसारेण पंचाशीतिः योजनानि नव षष्टिभागाः योजनस्य एकस्य षष्टिभागस्य सत्का षष्टिः एकषष्टिभागा जायन्ते ८५६०+(.x६९)। अयं च शोध्यराशिःसर्वबाह्यावर्वाचीनमण्डलगतहपथप्राप्तिपरिमाणात्यदिशोध्य. ते तदा यथोक्तं सर्वान्त्यमण्डले दृक्पथप्राप्तिपरिमाणं भवतीति ध्येयम् । મંડળે, ૮૩૪ યોજનથી માંડીને કયાંક ૮૪ એજન, કયાંક એથી વધારે, કયાંક ૮૫ પેજન અને ક્યાંક ૮૫ થી સહેજ અધિક–એટલું ઓછું થાય છે. ગણિતજ્ઞોએ પૂર્વોકત ગણિતના આનાય પ્રમાણે છેક છેલાં મંડળ સુધી પેજનમાં ઘટાડો કરી છે. એ રીતે છેલ્લાં મંડળમાં એકત્રીસ હજાર આઠસે એકત્રીશ પૂણુંક એક દ્વિતીયાંશ એજનથી સૂર્ય દેખાય છે ૨૪૮–૨૫૧ - અહિં આપણે સર્વથી અંદરના મંડળથી ત્રીજા મંડળને પહેલું કલ્પીને વાત કરીએ છીએ એટલે એ અપેક્ષાએ છેલું જે ૧૮૨ મું મંડળ આવ્યું તેમાં જે કે પૂતિ “કરણપ્રક્રિયાને લઈને શોધ્યરાશિ ૮૫+8. (૪) યોજન થાય છે. તે પણ પૂર્વોત : ના ભાગે અમુક કળા જેટલા ન્યૂન હોવા છતાં વ્યવહારત: પૂર્ણ કહ્યા છે એટલે એ કળાન્યૂનત્વ અન્ય મંડળમાં એકત્ર થવાથી ૬ ત્રુટે છે. તે બાદ કરવાથી ૮૫+૬+(૬૪) એજન શોધ્યરાશિ થાય છે. આ “શધ્યરાશિ”ને જે “સર્વથી બહારના મંડળથી પૂર્વના મંડળ” ના “દષ્ટિપથપ્રાપ્તિ પરિમાણ” માંથી બાદ કરવામાં આવે તે જવાબમાં જે આવે તે યથાત સર્વથી અન્ય મંડળ” ના દષ્ટિપથપ્રાપ્તિનું પરિમાણ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy