SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ कप्रकाशा (४३६) लोकप्रकाश । [सर्ग २० यावच्चैकाहःप्रकाश्यं क्षेत्रमेकत्रमण्डले । ..., तदर्धन मनुष्याणां भवेत् दृग्गोचरो रविः ॥ २२६ ॥ अयं भावः। यावत्क्षेत्रं दिनार्धन भानुः भावयितुं क्षमः । दृश्यते तावतः क्षेत्रात् मण्डलेष्वखिलेष्वपि ॥ २२७ ॥ यथा पंच सहस्राणि योजनानां शतद्वयम् । एकपंचाशमेकोनत्रिंशदंशाश्च षष्टिजाः ॥ २२८ ॥ मुहूर्तगतिरेषा या प्रोक्ताऽभ्यन्तरमण्डले । गुण्यते सा दिनार्धन मुहूर्त्तनवकात्मना ॥ २२९ ॥ सप्तचत्वारिंशदेवं सहस्राणि शतद्वयम् ।। त्रिषष्टिश्च योजनानां षष्ट्यंशा एकविंशतिः ॥ २३० ॥ उद्गच्छन्नियतः क्षेत्रात् भानुरस्तमयन्नपि । इहत्यैः दृश्यते लोकैः सर्वाभ्यन्तरमण्डले ॥ २३१ ॥ ततश्चैतत् द्विगुणितमुदयास्तान्तरं भवेत् । प्रकाशक्षेत्रमप्येतावदेवोभयतोऽन्वितम् ॥ २३२ ॥ तथाहुः । એક સૂર્ય એક દિવસમાં જેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે છે તેનું પ્રમાણ સમજવું. અને એક મંડળે સૂર્ય જેટલું ક્ષેત્ર એક દિવસમાં પ્રકાશિત કરે છે તેથી અરધા ક્ષેત્ર જેટલા દૂર રહેલા મનુષ્યને સૂર્ય દષ્ટિગોચર થાય છે. આને ભાવાર્થ એ કે અરધા દિવસમાં સૂર્ય જેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે છે તેટલા ક્ષેત્રના લોકોને સૂર્ય તેટલા દૂરથી દષ્ટિગોચર થાય છે. ર૨૪–૨૨૭ - જેમકે પાંચ હજાર બસો એકાવન પૂણુંક ઓગણત્રીશ સાઠાંશ યોજન જેટલી જે અંદ-રના મંડળમાં રહેલા સૂર્યની મુહૂર્તગતિ કહેલી છે તેને અરધા દિવસવડે એટલે કે નવ મુહૂર્ત વડે ગુણે. એટલે સડતાલીશ હજાર બસો ત્રેસઠ પૂણુંક એકવીશ સાઠાંશ જન આવશે. એટલા ક્ષેત્રમાં રહેલા લોકોને એટલે દૂરથી સર્વથી અંદરના મંડળમાં ઉગતા તેમજ આથમતે સૂર્ય દષ્ટિગોચર થાય છે–દેખાય છે. વળી એ રકમને બમણું કરતાં જે આવ એ ઉદય અને અસ્ત पथ्येनु सन्त२ सभा. प्रक्षेत्र ५ मेट -सेटमा योन (ममा ) सभा: २२८-२३२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy