SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ (४२२) लोकप्रकाश । [ सर्ग २० दशांशत्रितयं लक्षा द्विचत्वारिंशदस्य च । सप्तत्रिंशाः चतुस्त्रिंशत् सहस्राः परमे दिने ॥ १३६ ॥ तापक्षेत्रं तिर्यगेतत् पुष्करार्धे विवस्वताम् । ततस्तदर्धे पश्यन्ति तत्रत्याः सूर्यमुद्गतम् ॥ १३७ ॥ तथोक्तम् । लख्खेहिं एगवीसाइ साइरेगेहि पुख्खरद्धमि । उदए पिच्छंति नरा सूरं उक्कोसए दिवसे ॥ १३८ ॥ सर्वान्तरमंडलगतसूर्ययोरातपाकृतिः। ऊर्ध्वास्यनालिकापुष्पसंस्थानसंस्थिता मता ॥ १३९ ॥ मेरुदिश्यर्धवलयाकारा वारिनिधेर्दिशि । शकटो/मूलभागानुकारेयं प्रकीर्तिता ॥ १४० ॥ मेरोर्दिशि संकुचिता विस्तृता चाम्बुधेर्दिशि । प्रत्येकमस्या आयामो दक्षिणोत्तरयो: दिशोः ॥ १४१ ।। मेरोरन्तात् योजनानां सहस्राण्यष्टसप्ततिः । शतत्रयं त्रयस्त्रिंशं तृतीययोजनांशयुक् ॥ १४२ ॥ सहस्राः पंचचत्वारिंशद्योजनानि तत्र च । जम्बूद्वीपे शेषमब्धौ द्वयोर्योगे यथोदितम् ॥ १४३ ॥ બેંતાલીશ લાખ ચોત્રીસ હજાર અને સાડત્રીશ પેજન આવ્યા. આટલા યોજન પુષ્કરાઈ દ્વીપમાં સૂર્યોનું, ઉત્કૃષ્ટ દિનમાને, તીર્ણ તાપક્ષેત્ર છે અને તેથી તેના અર્ધ ભાગથી એટલે ૨૧૧૭૦૧૮ એજનથી ત્યાંના લેકે સૂર્યને ઉગેલે જુએ છે. ૧૩૪–૧૩૭. અન્યત્ર પણ કહ્યું છે કે પુષ્કરાર્ધદ્વીપમાં, ઉત્કૃષ્ટ દિનમાને એકવીશ લાખથી કંઈક અધિક જન સુધીના લોકોને તેટલા દરથી સૂર્ય ઉગેલો દેખાય છે. ૧૩૮. સભ્યન્તર મંડળગત બેઉ સૂર્યોના આતપની આકૃતિ ઊંચા મુખવાળા નાળવાળાં પુષ્પની આકૃતિ જેવી કહેલી છે. વળી તે મેરૂ તરફ અર્ધવલયાકાર છે અને સમુદ્ર તરફ ગાડાની ઉધના મૂળ ભાગને આકારે છે; મેરૂ તરફ સંકોચ પામતી અને સમુદ્ર ભણી વિસ્તૃત થતી છે. બેઉ આકૃતિ વળી ઉત્તર-દક્ષિણ લાંબી છે, અને તે મેરૂના છેડાથી અઠ્ઠોતેર હજાર ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy