SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक *धन ' लोकमान विषे । (२३) गृहीत्वोत्तरदिग्भागे त्रसनाड्याः प्रकल्प्यते । विरचय्याधस्तनांशमुपर्युपरिगं त्वधः ।। ११९ ॥ ततोऽधस्तनलोकार्धं किंचिदूनचतुष्टयम् । रज्जूनामाततं सातिरेकं सप्तकमुच्छ्रितम् ॥ १२० ।। क्वचित्किंचिदूनसप्तरज्जुबाहल्यमप्यधः । अपरत्र त्वनियतं बाहल्यमिदमास्थितम् ॥ १२१ ॥ किंच ऊर्ध्वलोके त्रसनाड्या दक्षिणभागवर्तिनी । द्वे खंडे ये कटीन्यस्तहस्तकूर्परसंस्थिते ॥ १२२ ॥ ब्रह्मलोकमध्यदेशादधस्तनं तथोर्ध्वगम् । ते प्रत्येकं ब्रह्मलोके मध्ये द्विरज्जुविस्तृते ॥ १२३ ॥ किंचिदूनार्धाधरज्जुत्रयोच्छ्रिते च ते उभे । त्रसनाड्या वामपार्श्वे वैपरीत्येन कल्पयेत् ॥ १२४ ॥ ततश्च रज्ज्वाततया त्रसनाड्या समन्वितम् । . यादृक्षमूर्ध्वलोकार्धं जातं तदभिधीयते ॥ १२५ ॥ अंगुलसहस्रांशाभ्यां द्वाभ्यां रज्जुत्रयं युतम् । विष्कम्भत: किंचिदूना रजवः सप्त चोच्छ्रयात् ॥ १२६ ॥ बाहल्यतो ब्रह्मलोकमध्ये तत् पंचरज्जुकम् । अन्यस्थले त्वनियतवाहल्यमिदमास्थितम् ॥ १२७ ॥ ઉપરના ભાગને નીચે કલ્પ. એમ કરવાથી લોકના નીચલા અરધા ભાગના વિસ્તાર લગભગ ચાર રજજુ અને ઉંચાઈ “ સાતરજાથી સહુ જ વધારે થશે. જો કે નીચે વિસ્તાર કયાંક લગભગ સાત રજજુ જેટલા પણ છે પરંતુ અન્યત્ર તો તે અનિયમિત છે. ૧૧૭-૧૨૧. વળી, ઉદર્વ લેકને વિષે ત્રસનાડીના દક્ષિણ ભાગમાં, કટિચુસ્તહસ્તની કણીપર બે ખંડ રહેલા છે. એક બ્રહ્મલકના મધ્યદેશથી ઉપ૨ અને બીજો એથી હેઠળ. આ બેઉ પ્રત્યેક, બ્રહ્મલેકના મધ્યમાં બે રજજુ પહોળા છે અને સાડાત્રણ રજજુ ઉંચા છે. આ બેઉને વિપરીત પણે ત્રસનાડીની વામબાજુએ ક૯પવા. એટલે રજજુપ્રમાણુ ત્રસનાડીથી સમન્વિત એવા ઊર્થ લોકાધની પહોળાઇ ત્રણ ૨૪જી અને બે સહસ્રાંશ અંગુળ, ઉંચાઇ લગભગ સાત ૨૪જી, તથા જોડાઈ બ્રહ્મલોકના મધ્યમાં પાંચ રાજુ અને અન્ય જગ્યાએ ઓછીવત્તી–અનિયમિત,-એ પ્રમાણે माये. १२२-१२७, www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy