SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] रात्रि दिनमान ( बीजुं अनुयोगद्वार ) । मुहूर्त्तकषष्टिभागैश्चतुर्भिः दिवसस्तदा । हीयते वर्द्धते रात्रिः भागैस्तावद्भिरेव च ।। ८१ ।। युग्मम् ।। एवं मुहूर्त्तेकषष्टिभागौ द्वौ प्रतिमण्डलम् । हापयन्तौ दिनक्षेत्रे वर्द्धयन्तौ निशादिशि ॥ ८२ ॥ अर्को यदा सर्वबाह्यमण्डले समुपस्थितौ । अहोरात्रेऽस्य वर्षस्य त्र्यशीतियुक्शतोन्मिते ॥ ८३ ॥ तदा ताभ्यां मुहूत्तैकषष्ट्यंशानां शतत्रयम् । सषट्षष्टिदिनाकृष्टं रजन्यां चाभिवर्द्धितम् ॥ ८४ ॥ तावद्भिश्च मुहूर्त्तकषष्टिभागैर्यथोदितैः । विभाजितैरेकषष्ट्या मुहूर्त्तानि भवन्ति षट् ॥ ८५ ॥ अहोरात्रे ऽत्र तद्रात्रिरष्टादशमुहूर्तिका । उत्कृष्टाहश्चापकृष्टं स्यात् द्वादशमुहूर्त्तकम् ॥ ८६ ॥ याम्यायनस्य पूर्णस्याहोरात्रोऽयं किलान्तिमः । त्र्यशीतियुगहोरात्रशतेनेदं हि पूर्यते ॥ ८७ ॥ लोके तुः — रसद्विनाड्योऽर्कपला मृगे स्युः सचापकुम्भेऽष्टकृतैः पलैस्ताः । વળી એ વર્ષના બીજા અહેારાત્રમાં જ્યારે એ સૂર્ય સર્વાભ્યન્તર મ`ડળથી ત્રીજા મંડળમાં પ્રવેશ કરે છે ત્યારે દિવસ મુહૂત્ત પ્રમાણ ટુંકા થાય છે અને રાત્રી એ પ્રમા शुभां सांगी थाय छे. ८०-८१. ( ४१३ ) એવી રીતે પ્રત્યેક મંડળે કે મુહૂત્ત જેટલા દિવસ અપ થતાં થતાં અને એટલા પ્રમાણુમાં રાત્રી મ્હાટી થતાં થતાં, જ્યારે બેઉ સૂર્યા વર્ષોંના ૧૮૩ મા અહેારાત્રમાં સવથી મહા રના મંડળમાં આવે છે ત્યારે દિવસ ( =૬ ) મુહૂત્ત પ્રમાણુ ટુ ંકા થાય છે અને એટલા પ્રમાણમાં રાત્રી લાંખી થાય છે. એટલે કે દિવસ અઢારને ખદલે બારમુહૂત્તના થાય છે; અને રાત્રી એજ પ્રમાણમાં લાંખી એટલે કે મારને બદલે અઢાર મુહૂની થાય છે. આ ૧૮૩ મે અહેારાત્ર સંપૂર્ણ થયેલા દક્ષિણાયનના છેલ્લા અહેારાત્ર છે. આમ દક્ષિણાયન ૧૮૩ અહાरात्रथी स ंपूर्ण थाय छे. ८२-८७. લેાકરૂઢિ પ્રમાણે તે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy