SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश। (४१०) [सर्ग २० प्रत्यद्वं मण्डलचारसंख्याप्ररूपणा रवेः। वर्षान्तः प्रत्यहं रात्रिदिनमानप्ररूपणा ॥ ६४ ॥ मण्डले मण्डले क्षेत्रविभागेनाप्यहर्निशोः । प्ररूपणा मण्डलानां परिक्षेपप्ररूपणा ॥ ६५ ॥ प्रतिमण्डलं मुहूर्त्तगतिमानप्ररूपणा । मण्डले मण्डले दृष्टिपथप्राप्तिप्ररूपणा ।। ६६ ॥ प्ररूपणा सप्तमी च ख्यातार्धमण्डलस्थितेः । अनुयोगद्वारमथ प्रथमं परितन्यते ॥ ६७ ॥ चरतोऽर्को यदा सर्वान्तरानन्तरमण्डले । सूर्यसंवत्सरस्याहोरात्रोऽयं प्रथमस्तदा ॥ ६८ ॥ त्र्यशीतियुक्शततमे द्वैतीयीकात्तु मण्डलात् । परिपाट्या सर्वबाह्यमण्डले तौ यदागतौ ॥ ६९ ॥ संपूर्णाः सूर्यवर्षस्य षण्मासाः प्रथमे तदा । एतदेव च वर्षेऽस्मिन् दक्षिणायनमुच्यते ॥ ७० ॥ युग्मम् ॥ (૧) દરવર્ષે સૂર્યના મંડળમાં ગતિની સંખ્યા (૨) વર્ષમાં હમેશની રાત્રી તથા हिवसनु प्रमाण; (3) प्रत्ये भरणे क्षेत्रविमा प्रभारी हिस; (४) भजन परिક્ષેપ અર્થાત્ ઘેરાવો; (૫) પ્રત્યેક મંડળે એક મુહૂર્તમાં ગતિનું માન, (૬) પ્રત્યેક મંડળે पियाति; अने (७) अर्थ भनी स्थिति. १४-६७. એ સાત દ્વારમાંના પહેલા દ્વાર વિષે – જ્યારે બેઉ સૂર્યો સર્વથી અભ્યત્ર મંડળ પછીના મંડળમાં ફરે છે ત્યારે સૂર્યસંવત્સરને પહેલે અહોરાત્ર થાય છે. ૬૮. પછી વળી ત્યારે એ બીજા મંડળ થકી, ફરતા કરતા અનુક્રમે એક ગ્લાશીમાં એટલે સર્વથી બહારના મંડળમાં આવે છે ત્યારે સૂર્યવર્ષના પહેલા છ માસ થાય છે, જે આ वर्षक्षिायन उवाय छे. ६५-७०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy