SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ (802) लोकप्रकाश | तथा साष्टचत्वारिंशद्भागां योजनशतत्रयीं त्रिंशाम । व्याप्याब्धौ मण्डलशतमर्कस्यैकोनविंशं स्यात् ॥ २० ॥ एवं च मण्डलशतं वेश्चतुरशीतिमत् । पूर्वोक्तं मण्डलक्षेत्रं समाक्रम्य व्यवस्थितम् ॥ २१ ॥ अत्र जम्बूद्वीपवर्त्तिनां पंचषष्टेः मण्डलानां विषयव्यवस्थायां संप्रहणीवृत्त्याद्युक्तः अयं वृद्ध सम्प्रदायः । यथैकतो मेरुगिरेः त्रिषष्टिः निषधोपरि । हरिवर्षजीवाकोट्यां विज्ञेयं मण्डलद्वयम् ॥ २२ ॥ मेरोरपरतो ऽप्यूर्ध्वं त्रिषष्टिः नीलवगिरेः । रम्यकजीवाकोट्यां च मण्डले द्वे विवस्वतः ॥ २३ ॥ इयं भरतैरवतापेक्षया मण्डलस्थितिः । अग्निवायुस्थयोर्मेरोः ज्ञेया निषधनीलयोः ॥ २४ ॥ प्राग्विदेहापेक्षया तु मेरोरैशानकोणके । स्युः त्रिषष्टिः नीलवति मण्डलानीति तद्विदः ॥ २५ ॥ [ सर्ग २० વળી સૂર્યનાં ખીજાં એકસેા આગણીશ મડળા લવણુ સમુદ્રની ઉપરના ત્રણસેા ત્રીશ ચેાજન અને અડતાલીશ અશ’ જેટલા પ્રદેશ રોકીને રહ્યાં છે. ૨૦. એટલે ( સરવાલા કરતાં ) સૂર્યનાં એકસા ચેારાશી મંડળે આકાશમાં પૂર્વોકત ‘ પાંચસેા દશ યેાજન ને અડતાલીશ અશ ' જેટલા ક્ષેત્રને વ્યાપીને રહેલાં છે. ૨૧. જમ્મૂદ્રીપત્તિ પાંસઠે મ`ડળાના વિષયની વ્યવસ્થાના સંબંધમાં ‘સંગ્રહણી’ની ટીકા વગેરેમાં આ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાય છે:--મેપ તથી એક પડખે નિષધપર્વત પર ત્રેસઠ અને હિરવર્ષ ની ‘ જીવા ’ની કેટીમાં એ એમ પાંસઠ મડળેા છે. વળી મેરૂને ખીજે પડખે નીલવાન પર્વતપર ત્રેસઠ અને રમ્યકક્ષેત્રની જીવા ’ ની કેાટીમાં બે એમ ૬૫ મડળેા छे. २२-२३. આ મડળેા નિષધ અને નીલવાન પ તપર, ભરત અને ઐરવતની અપેક્ષાએ મેથી અગ્નિ અને વાયવ્ય કાણુમાં સમજવા. ૨૪. પરંતુ પૂર્વ વિદેહની અપેક્ષાએ, નીલવાનપરનાં ત્રેસઠ મડળેા મેરૂથી ઇશાન કાણુમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy