SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश। (३९६) (सर्ग १९ चक्री गंगाद्यापगानां मुखस्थानेतानात्ताशेषषखंडराज्यः । व्यावृत्तः सन्नष्टमस्य प्रभावात् साधिष्टातृनात्मसानिमिमीते॥२०३॥ पंचाक्षरत्नद्विशती दशाधिकोत्कर्षेण भोग्यात्र च चक्रवर्तिनाम् । जघन्यतोऽष्टाभ्यधिकैव विंशतिरेकाक्षरत्नेष्वपि भाव्यतामिदम् ॥२०४॥ द्वौ चन्द्रौ द्वौ दिनेन्द्राविह परिलसतो दीपकौ सद्मनीव षट्सप्तत्या समेतं ग्रहशतमभित: कान्तिमाविष्करोति । षट्पंचाशच्च ऋक्षाण्यानलपथपृथून्निद्रचन्द्रोदयान्तर मुक्ताश्रेण्याः श्रयन्ति श्रियमतिविततश्रीभरैः विश्रुतानि ॥ २०५॥ एकं लक्षं सहस्राः सततमिह चतुस्त्रिंशदुद्योतहृद्याः न्यूना: पंचाशतोच्चैः दधति रुचिरतां तारकाकोटिकोट्यः । प्रोयत्प्रस्वेदविन्द्वावलय इव निशि व्योमलक्ष्मीमृगाक्ष्याः रत्यध्यासं विधातुं प्रियतमविधुना गाढमालिंगितायाः ॥ २०६ ॥ कोटीकोटिपदेन केचन बुधाः कोटिं वदन्त्यत्र यत् क्षेत्रस्तोकतयावकाशघटना नैषां भवेदन्यथा । ચક્રવતી સમસ્ત છ ખંડ રાજ્યને દિગ્વિજય કરી પાછો વળે છે ત્યારે અઠ્ઠમના તપના પ્રભાવથી, ગંગા વગેરે નદીઓના મુખમાં રહેલા એ નિધાનોને અને એના અધિષ્ઠાતાઓને पोताने स्वाधीन ४२ छ. २०3. વધારેમાં વધારે બસોને દસ અને ઓછામાં ઓછા અઠયાવીશ પંચેન્દ્રિય રત્નો ચક્રतीन उपागमा आवे छे. मेन्द्रिय रत्नाना समयमा ५५ सेम ४ छे. २०४. ઘરમાં જેમ દીવા પ્રકાશ પાડે છે તેમ જમ્બુદ્વીપમાં પ્રકાશ પાડનારા બે સૂર્ય અને બે ચન્દ્ર છે. વળી ફરતા ચળકાટ મારી રહેલા એકસે છેતેર ગ્રહો છે. એટલું જ નહિ પણ અનિલપથ એટલે આકાશ રૂપી અત્યન્ત વિસ્તૃત ચંદરવાની અંદર મેતીની શ્રેણિની શેભાને ધારણ કરતા છપ્પન પ્રસિદ્ધ નક્ષત્ર છે. ૨૦૫. વળી મનહર ઉદ્યોતવાળા અને મનને ઉલ્લસિત કરવાવાળા એક લાખ તેત્રીસ હજાર નવસે પચાસ કોટાકોટિ તારાઓ છે; જે જાણે રાત્રીને વખતે રતિસુખ પ્રસંગે પિતાના સ્વામીથી આલિગિત થયેલી આકાશલક્ષમીરૂપી સ્ત્રીને ઉત્પન્ન થયેલા પ્રસ્વેદ બિન્દુ હેયની! ૨૦૬. सडिं टाट' पहन अर्थ 241 विद्वान टि' ४ ४२ छ; यम डीने , અન્યથા, ક્ષેત્ર અ૯પ હોવાથી, એટલી મોટી સંખ્યામાં તારાઓના અવકાશની વાત સંભવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy