SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] ए ‘रुप्यी' उर्फे 'रुक्मि' नां शिखर, द्रह वगेरे । (३७१) हृदो महापुंडरीको महापद्महदोपमः। विभाति सलिलैः स्वच्छैः निर्जयन् मानसं सरः॥४४॥ अस्मिंश्च मूलकमलं योजनद्वयसंमितम् । तदर्धार्धप्रमाणानि शेषाब्जवलयानि षट् ॥ ४५ ॥ अत्राधिष्ठायिका बुद्धैः बोधिता बुद्धिदेवता । भवनादिसमृद्धया सा श्रीदेवतानुकारिणी ॥ ४६ ॥ हृदादस्मादापगे द्वे दक्षिणोदग्मुखे क्रमात् । विनिर्गते श्मश्रुलेखे इवोत्तरौष्ठमध्यतः ॥ ४७ ।। __ दाक्षिणात्यतोरणेन निःसृत्य दक्षिणामुखी । नरकान्ता स्वके कुण्डे गत्वा स्नात्वेव निर्गता ॥ ४८ ।। रम्यकोदीच्यभागस्य द्वैधीकारभयादिव । अर्वाक् स्थिता योजनेन माल्यवद्धरणीधरात् ।। ४९ ॥ ततो वलित्वा भिन्दाना पूर्वाद्धं रम्पकस्य सा। .... पूर्वाम्भोधौ याति नदीषांचाशत्सहस्रयुक् । ५।। विशेषकम् ॥ એ પર્વતને, મહાપદ્મદ્રહ તુલ્ય, “મહાપુંડરીક” નામને કહે છે. માનસ સરોવરનાથી પણ ચઢી જાય એવાં એનાં સ્વચ્છ જળ છે. ૪૪. આ દ્રહનું મુખ્ય કમળ બે યોજન પ્રમાણ છે. એની આસપાસ બીજા છ વલયો છે, જે દરેકના કમળનું, પૂર્વ પૂર્વના કરતાં અરધું અરધું પ્રમાણ છે. ૪૫. એ કમળની અધિષ્ઠાત્રી બુદ્ધિ ” નામની દેવી છે. એનાં “ભવન” આદિક સમૃદ્ધિ सभीवाना प्रभारी छ. ४६. આ દ્રહમાંથી, જાણે ઉપલા હોઠના મધ્યભાગ થકી બે બાજુએ “મથુલેખા નીકળી હાયની એવી, દક્ષિણ અને ઉત્તર તરફ વહેતી બે નદીઓ નીકળેલી છે. ૪૭. બેમાંથી એક નરકાંતા નામની છે તે એ કહના દક્ષિણ તરફના તોરણમાંથી નીકળી દક્ષિણ તરફ વહેતી વહેતી, જાણે સ્નાન કરવા માટે હાયની એમ પોતાના કુંડમાં પડી, માંથી બહાર નીકળી રમ્યક ક્ષેત્રના ઉત્તરાર્ધના બે ટકા થઈ જવાના ભયથી હાયની એમ મો૯યવાન પર્વતથી એક જન જેટલું છેટેથીજ વલણ લઈ, એજ ૨મ્યકના ભેદી કરી, માર્ગમાં મળેલી છપ્પન હજાર નદીઓની સંગાથે પૂર્વસમુદ્રમાં જઈ ભળે છે. ૪૮-૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy