SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] एनी बीजी शिलानी हकीकत । ( ३५५) उत्कर्षतोऽपि तत्र द्वौ जायेते युगपजिनौ । तत्र शीतोत्तराभाविविजयाष्टकजो जिनः ॥ २२६ ॥ सिंहासने सुराधीशेरौत्तराहेऽभिषिच्यते । दाक्षिणात्ये दाक्षिणात्यविजयाष्टकजो जिनः ॥ २२७ ॥ एवं भाव्यं पश्चिमायामपि सिंहासनद्वयम् । प्रत्यविदेहाहद्योग्यं दक्षिणोत्तरयोर्दिशोः ॥ २२८ ।। तदेकैकं दाक्षिणात्योदीच्ययोः शिलयोः किल । यद्भारतैरवतयोरेकैकस्याहतो जनिः ॥ २२९ ॥ वनस्याथो दाक्षिणात्यपर्यन्ते पाण्डुकंबला। दक्षिणस्यां दिशि मेरुचूलिकायाः प्रतिष्ठिता ॥ २३० ॥ दक्षिणोत्तरविस्तीर्णा प्रापश्चिमायता च सा । ऋजुतास्या दक्षिणस्यां वक्रता चूलिकादिशि ॥ २३१ ॥ उपर्यस्था मध्यभागे सिंहासनमनुत्तरम् । सुरेन्द्रस्तत्र भरतजातो जिनोऽभिषिच्यते ॥ २३२ ॥ . આ શિલાની સન્મુખ પૂર્વ દિશામાં પૂર્વવિદેહ નામે ક્ષેત્ર છે તેમાં સેળ વિજ અર્થાત્ જૂદા જુદા વિભાગ છે. ત્યાં એકસાથે વધારેમાં વધારે બે જિનેશ્વરે થાય છે તેમાંથી શીતા નદીની ઉત્તરે રહેલા આઠ વિજયોમાં થયેલા જિનેશ્વરન, ઈન્દ્રો ઉત્તર તરફના સિંહાસન પર અભિષેક કરે છે તથા દક્ષિણ તરફના આઠ વિજ્યોમાં થયેલા જિન ભગવાનને, દક્ષિણ તરફના सिंहासन५२ अमिषे छे. २२५-२२७. વળી એવી રીતે પશ્ચિમ તરફ પણ બે સિંહાસન છે તે પશ્ચિમ વિદેહમાં ઉત્તરે અને દક્ષિણે આવેલા આઠેઆઠ વિજયોમાં થતા તીર્થકરોને માટે છે. ૨૨૮. ' વળી ઉત્તર તથા દક્ષિણ તરફ એ શિલાપર અકેક સિંહાસન છે કેમકે ભરતક્ષેત્રમાં તથા એરવત ક્ષેત્રમાં અકેક તીર્થકરનો જન્મ થાય છે. ૨૨૯ ' હવે જે પાંડુકંબલા નામની બીજી શિલા કહી છે તે આ વનને દક્ષિણ છેડે મેરૂની ચૂલિथी दक्षिण दिशामा छ. २७०. એ શિલા ઉત્તરદક્ષિણ પહોળી અને પૂર્વ પશ્ચિમ લાંબી છે. વળી એ દક્ષિણ તરફ સરલ सरसाधीसने सित२३ १४ मेटलेववाणी छ. २३१.............. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy