SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] मेरुनु ब्रीजुं वन ' सौमनसवन'। माल्यवगिरिसम्बन्धिहरिस्सहायकूटवत् । सर्वात्मनेदं विज्ञेयं व्यासायामोच्चतादिभिः ॥ १६९ ॥ बलनामा सुरस्तत्र स्वामी तद्राजधान्यपि । मेरोरुत्तरपूर्वस्यां जम्बूद्वीपेऽपरे मता ॥ १७० ।। बलाख्याया राजधान्या: स्वरूपमखिलं खलु । हरिस्सहायाः सदृशं विज्ञेयमविशेषितम् ॥ १७१ ॥ ___ गच्छद्भिश्चैत्यनत्यर्थं पाण्डकेऽदो वनं पथि । विश्रान्त्यै श्रीयते विद्याचारणैः मुनिवारणैः ॥ १७२ ॥ प्रत्यागच्छभिरानम्य पाण्डके शाश्वतान् जिनान् । विश्राम्यद्भिः भूष्यतेऽदो जंघाचारणसाधुभिः ॥ १७३ ।। अथास्य नन्दनाभिख्यवनस्य समभूतलात् । योजनानां सहस्राणि द्वाषष्टिं पंचभिः शतैः ॥ १७४ ।। समन्वितान्यतीत्यास्ति वनं सौमनसाभिधम् । योजनानां पंचशतीं विस्तीर्णं सर्वतोऽपि ततू ॥१७५॥युग्मम् ।। આ બળદની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ વગેરે સર્વવાનાં માલ્યવાન પર્વતનાં હરિ સહ નામના શિખર પ્રમાણે જાણું લેવાં. ૧૬૯ એ બળકૂટ પર વળી એને બળ નામનો સ્વામીદેવ રહે છે. એની રાજધાની મેરૂપર્વતની ઉત્તરપૂર્વમાં પૂર્વવત્ અન્ય જ બુદ્વીપમાં છે. ૧૭૦. એ રાજધાનીનું નામ “ બલા છે અને એની સર્વ હકીકત સમગ્રપણે હરિહા પ્રमाणे शुवी. १७१. આ નન્દનવન વળી પાંડકવનમાં જિનચેત્યની યાત્રાએ જતા વિદ્યાચરણ મુનિઓનું વિશ્રામસ્થળ છે. ૧૭૨ વળી પાંડકવનમાં શાશ્વતા જિનેશ્વરનાં દર્શન કરીને પાછા વળતા જંઘાચારણ મુનિઓ मलि विसामो से छे. १७3. હવે આ નન્દનવનના સમભૂતળથી બાસઠહજાર પાંચસો યજનને અન્તરે, સર્વત: પાંચ જનના વિસ્તારવાળું એવું સૌમનસ નામનું વન છે. ૧૭૪–૧૭૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy