SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक 1 नन्दनवननी सोळ पुष्करिणीओ अने नव शिखरो। (३४१) नन्दिषेणा तथा मोघा गोस्तूपा च सुदर्शना । श्राग्नेय्यां विदिशि प्राहुर्वापीनामानि सत्तमाः ॥ १३९ ॥ भद्रा विशाला कुमुदा तथा च पुण्डरीकिणी । नैर्ऋत्यां विदिशि प्राहुर्वापीनामानि सत्तमाः ॥ १४० ॥ विजया वैजयन्ती चापराजिता जयन्त्यपि । वायव्यां विदिशि प्राहुर्वापीनामानि सत्तमाः ॥ १४१ ॥ स्युश्चतस्रश्चतस्रस्ताः पूर्वादिदिगनुक्रमात् । स्थिताः परीत्य परितः प्रासादांस्तान् विदिग्गतान् ॥ १४२ ॥ आग्नेय्यामथ नैर्ऋत्यां प्रासादौ शकभर्तृको । वायव्यामथ चैशान्यां तावीशानसुरेशितुः ॥ १४३ ।। कूटा नव भवन्त्यत्र नन्दनाख्यं च मन्दरम् । निषधाख्यं च हिमवत्कूटं रजतनामकम् ॥ १४४ ॥ रुचकं सागरचित्रं वज्रकूटं बलाभिधम् । पंचाशता योजनैः स्युरोरेतानि नन्दने ॥ १४५ ॥ युग्मम् ॥ વળી અગ્નિ કેણમાં નંદિષેણ, મેઘા, ગોસ્તૃપા, અને સુદર્શના એ નામની ચાર વાવ વિદ્વાએ કહેલી છે. ૧૩૯. એજ પ્રમાણે નેત્રાત્યમાં પણ ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરિકીણી નામની ચાર વાવ आवेदी छ-मेम ज्ञानीमाये छे. १४०. તેમજ વાયવ્ય કોણમાં વિજયા, વૈજયન્તી, અપરાજિતા અને જયન્તી એ નામની ચાર વાવ આવેલી છે એમ જ્ઞાનીઓ કહે છે. ૧૪૧. એ ચાર વાવો વિદિશાઓમાં રહેલા પ્રાસાદોને ઘેરીને પૂર્વાદિ દિશામાં અનુક્રમે रडसी छ. १४२. ( એ પ્રાસાદ ક્યા તે કહે છે). અગ્નિ કેણ તથા નૈનત્ય કોણમાં સૌધર્મેન્દ્રના પ્રાસાદ, અને વાયવ્ય તથા ઈશાન કોણમાં ઈશાનેન્દ્રના પ્રાસાદ છે. ૧૪૩. महिं 4जी न शिज। मावा छे ते प्रमाणे:--(१) नन्हन, ( २ ) भन्६२, (3) निषध, (४)हिमवत, (५) २०४त, (६)३२४, (७) सागयित्र, (८) 400 અને(૯) બળ. એ સર્વ આ નન્દન વનમાં મેરૂથી પચાસ પચાસ એજનને અન્તરે છે. ૧૪૪–૧૪૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy