SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ (३१९) क्षेत्रलोक ] एनु शाल्मलीवृक्ष-एना मनुष्यो आदिनु स्वरूप । मतान्तरे तु क्रीडास्थानमयं वृक्षः स्यात्सुपर्णकुमारयोः । वेणुदेववेणुदालिसुरयोरुभयोरपि ॥ ४१९ ॥ तथा चाह सूत्रकृतांगचूर्णिकृत् शाल्मलीवृक्षवक्तव्यतावसरे । तत्थ वेणुदेवे वेणुदाली य वसइ ॥ तयोहि तत् क्रीडास्थानमिति ।। खरूपमुत्तरकुरुनृतिरश्चां यदीरितम् । आयुःशरीरमानादि तदत्राप्यनुवर्त्तते ॥ ४२० ॥ कुरवो द्विविधाः समा इमाः सुषमाभिः सुतमां परस्परम् । मिलिताः कलहाय मेरुणा प्रविभक्ता इव मध्यवर्तिना ॥ ४२१ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष. द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्ग: सप्तदशः समाप्तिमगमद्विद्वत्प्रमोदप्रदः ॥ ४२२ ॥ इति सप्तदशः सर्गः । બીજો મત એમ છે કે આ વૃક્ષ “ વેણુદેવ ” અને “વેણુદાલિ” નામના સુપર્ણકુ મારોને કીડા કરવાના સ્થાનરૂપ છે. ૪૧૯. એ સંબંધમાં સૂત્રકૃતાંગની પૂણ–ટીકામાં શામલીવૃક્ષના વર્ણનપ્રસંગે કહ્યું છે કેત્યાં વેણુદેવ અને વેણુદાલિ દેવ રહે છે, કેમકે એ બેઉનું એ કીડાસ્થાન છે. આ દેવકુરના મનુષ્ય અને તિર્યંચાનું આયુષ્ય, શરીરમાન આદિ સ્વરૂપ ઉત્તરકુરના મનુષ્ય આદિકનું કહી ગયા છીએ તે પ્રમાણે સમજી લેવું. ૪૨૦. કુરૂક્ષેત્રના બેઊ વિભાગમાં સુષમા આરો વર્તે છે. એટલે પરસ્પર સમાનતાને લઈને બેઉ જાણે વઢવાડ કરવા સામસામાં મળ્યા હોય અને મધ્યસ્થ એવા મેરૂએ મધ્યસ્થ થઈને એમને જૂદા પાયા હોયની એવા લાગે છે. ૪૨૧. જેમની કીર્તિ શ્રવણ કરીને અખિલ જગત આશ્ચર્યમાં લીન થઈ ગયું છે એવા શ્રીકાંતિ વિજયઉપાધ્યાયના અન્તવાસી, અને માતુશ્રી રાજબાઈ તથા પિતા તેજપાળના સુપુત્ર વિન વિજય ઉપાધ્યાયે-જગતુના નિશ્ચિત તને પ્રકટ બતાવી આપવામાં દીપક જેવાલા આ કાવ્યગ્રંથનો વિદ્રદ્ધને પ્રમોદ આપનારો સત્તરમો સર્ગ સમાપ્ત થયે. સત્તરમો સર્ગ સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy