SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] देवकुरुक्षेत्रना द्रह, कांचनपर्वतो वगेरे । (३१७) भूषितः शतपत्राद्यैः विद्युदुद्योतपाटलैः । विद्युत्प्रभः पंचमः स्याद्विद्युत्प्रभाधिदैवतः ॥ ४०८ ।। पद्मपद्मपरिक्षेपतत्संख्याभवनादिकम् । अत्रापि पद्महदवत् विज्ञेयमविशेषतः ॥ ४०९ ।। पूर्वपश्चिमविस्तीर्णाः ते दक्षिणोत्तरायताः । प्राक् प्रत्यक् च दश दशकांचनाचलचारवः ॥ ४१० ॥ कांचनाद्रिहृदेशानामेषां विजयदेववत् । समृद्धानां राजधान्यो दक्षिणस्यां सुमेरुतः ॥ ४११ ॥ विचित्रचित्रौ निषधात् यावदृरे व्यवस्थितौ । विचित्रचित्रशैलाभ्यां तावता निषधो हृदः ॥ ४१२ ॥ द्वितीयादिहदानामप्येवमन्योऽन्यमन्तरम् । तुल्यं तथान्तिमहृदखेत्रपर्यन्तयोरपि ॥ ४१३ ॥ एता शीतास्पर्द्धयैव शीतोदया द्विधाकृताः। पूर्वापरार्धभावेन सद्देवकुरवोऽपि हि ॥ ४१४ ॥ પાંચમાનું નામ વિદ્યુભ છે. એ વિદ્યુત-વિજળી જેવાં ચળકાટ મારતા કમળથી શોભિત છે અને એને સ્વામી વિવૃત્રભ નામે દેવ છે. ૪૦૮. આ પાંચે દ્રહોનાં મુખ્ય કમળ, ફરતાં કમળવલ, એમની સંખ્યા, એઓનાં ભવન વગેરે સર્વસ્વ નિર્વિશેષપણે પદ્મદ્રહની પેઠે સમજી લેવાં. ૪૦૯. એઓ પૂર્વ પશ્ચિમ પહોળા છે અને ઉત્તરદક્ષિણ લાંબા છે. વળી એમની પૂર્વ તથા પશ્ચિમ બેઉ દિશાઓમાં દશદશ સુંદર સુવર્ણપર્વત છે. ૪૧૦. વિજયદેવની જેવી સમૃદ્ધિવાળા આ સુવર્ણગિરિના દ્રહોના સ્વામીઓની રાજધાની भे३था दक्षिण दिशामा छ. ४११. નિષધપર્વતથી જેટલા વિચિત્ર અને ચિત્ર પર્વત છે તેટલો જ વિચિત્ર અને ચિત્રપર્વ तथा निषध द्र. ४१२. એ પછીના બીજા સર્વ કહે પણ એટલું જ પરસ્પર અન્તર છે. વળી અન્તિમ દ્રહ અને ક્ષેત્રના પર્યન્ત વચ્ચે પણ એટલું જ અન્તર છે. ૪૧૩. આ દેવકુરૂક્ષેત્રને પણ શીતદા નદીએ, જાણે શીતા નદીની પદ્ધથી જ હોયની એમ, પદ્ધ અને પશ્ચિમાદ્ધ –એમ બે ભાગમાં વહેંચી નાખ્યું છે. ૪૧૪. . For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy