SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] विद्युत्प्रभ पर्वत अने एना शिखगे। (३१३) नैर्ऋत्यां मन्दरात् ज्ञेयमाद्यं कूटचतुष्टयम् । षष्ठादुत्तरतस्तुर्यान्नैर्ऋत्यां पंचमं मतम् ॥ ३८६ ॥ दक्षिणोत्तरया पंक्त्या शेषं कूटचतुष्टयम् । मानतोऽष्टापि कूटानि हिमवगिरिकूटवत् ॥ ३८७ ॥ नवमं निषधासन्नं दक्षिणस्यां किलाष्टमात् । सर्वथा माल्यवद्भाविहरिस्सहसमं च तत् ॥ ३८८ ॥ ज्ञेया चमरचंचावदेतत्कूटपतेहेरे । मेरोरपाच्या नगरी जम्बूद्वीपे परत्र सा॥ ३८९ ॥ । तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे । जहा मालवंतस्स हरिस्सहकूडे तह चेव हरिकूडे रायहाणी तह चेव दाहिणेणं चमरचंचारायहाणी तह णेयव्वा ॥ क्षेत्रसमासवृत्तावपि सा चमरचंचाराजधानीवत् प्रत्येया इति॥ शेषकूटपतीनां तु नगर्यो विजयोपमाः। जम्बूद्वीपेऽन्यत्र मेरोदक्षिणस्यां यथायथम् ॥ ३९० ॥ શતજવલ અને ( ૯ ) હરિકૃટ. અને એની આસપાસ પણ પદ્મવેદિકાઓ અને બગીચાઓ शाली रहमा छ. 3८3-3८५. એ નવશિખરોમાંથી પહેલાં ચાર મેરૂપર્વતથી નૈઋત્યકોણમાં આવેલાં છે. પાંચમું શિખર છઠ્ઠાથી ઉત્તરે અને ચોથાથી નેત્રત્યમાં આવેલું છે. વળી શેષ ચાર રહ્યાં તે ઉત્તરથી દક્ષિણ એકहारमा २ छ. 3८६-3८७. એ નવ શિખરમાંથી આઠનું માન હિમવંત પર્વતના શિખરસમાન છે. અને નવમું શિખર જે આઠમાથી દક્ષિણે નિષધપર્વતની નજદીક છે એનું માન માલ્યવાન પર્વતના હરિસ્સહશિખર પ્રમાણે છે. ૩૮૮. આ નવમા કૂટના સ્વામી હરિદેવની રાજધાની, ચમરચાનગરીની પેઠે અન્યત્ર જબૂદ્વીપમાં મેરૂની દક્ષિણે છે. ૩૮૯. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ કહ્યું છે કે–આ હરિટ નામનું શિખર છે તે માલ્યવાન ૫વંતના હરિસ્સહ શિખર જેવું સમજવું; અને આ હરિદેવની રાજધાની પણ ચમચંચા રાજધાનીની પિઠે દક્ષિણદિશામાં સમજવી. ક્ષેત્રસમાસની ટીકામાં પણ એને ચમચંચા જેવી કહી છે. 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy