SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक उत्तरकुरुक्षेत्रना बे ' यमक ' पर्वतो विषे । (२८९) तथोक्तम् । पंचिन्दियतिरिनराणं सहाविय छठ्ठअहमओ। इत्यादि । कालः सदात्र सुषमसुषमाख्यः प्रवर्तते । वृद्धः साधुरिव क्षेत्रपरावृत्तिपराङ्मुखः ॥ २३८ ॥ क्षेत्रेऽस्मिंश्च नीलवतो गिरेर्दक्षिणतः किल । योजनानां शतान्यष्टौ चतुस्त्रिंशतमेव च ॥ २३९ ॥ चतुरः साप्तिकान् भागानतिक्रम्य स्थिताविह । यमकाख्यौ गिरी शीतापूर्वपश्चिमकूलयोः ॥ २४० ॥ युग्मम् ॥ मिथस्तुल्यस्वरूपौ तौ यमलभ्रातराविव । तदेतौ यमकाभिख्यौ कथितौ जिननायकैः ॥ २४१ ॥ अथवा यमकानामशकुन्याकृतिशालिनौ । ततस्तथोदितौ स्वर्णमयौ गोपुच्छसंस्थितौ ॥ २४२ ॥ व्यासायामपरिक्षेपतुंगत्वोद्विद्धतादिभिः । हरिस्सहोपमौ पद्मवेदिकावनमण्डितौ ॥ २४३ ॥ તે સંબંધમાં શાસ્ત્રવચન છે કે ત્યાં પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય અનુક્રમે છઠ્ઠ છઠ્ઠને આંતરે અને અમે અમને આંતરે આહાર લે છે. અહિં હમેશાં “સુષમસુષમ” કાળ જ વતે છે, તે જાણે વૃદ્ધાવસ્થાને લઈને ક્ષેત્ર ન पहली शनार साधु सायनी. २३८. આ ક્ષેત્રમાં, નીલવાન પર્વતથી દક્ષિણ દિશામાં આઠસો ચોત્રીશ પૂણુક ચાર સપ્તમાંશ યોજના ગયા પછી, શીતા નદીના પૂર્વ અને પશ્ચિમ તટ પર બે ચમક” પર્વતો આવેલા છે. २36--२४०. એમને “યમ” એટલા પરથી કહ્યા છે કે જેડીઆ ભાઈઓની પેઠે એનું સ્વરૂપ પરસ્પર એકસરખું છે. અથવા તો એમને “યમક” નામના પક્ષી જેવો આકાર છે તેથી सभने यम । छ. २४१-२४२. એઓ સ્વર્ણમય છે, પુચ્છની જેમ રહેલા છે, અને એમની પહોળાઈ, લંબાઈ ઘેરા, ઉંચાઈ તથા ઉંડાઈ વગેરે હરિસહ પર્વતની પેઠે છે. ૨૪૩. 37 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy