SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] उत्तरकुरु क्षेत्र । — गन्धमादन' अने ' माल्यवान' पर्वतो। (२७९ ) लब्धं व्यासो योजनादिः स्यादत्राभीप्सितास्पदे । भाज्यभाजकयोरत्रोपपत्तिर्लिख्यते स्फुटा ॥ ९७३ ॥ परमव्यासरूपोऽत्र सर्वत्र गुणको ध्रुवः ।। तेन हत्वैकोनविंशत्याहतिस्तु कलाकृते ॥ १७४ ॥ अायाम एव परमो भाजकोऽत्र ध्रुवो भवेत् । उपरिस्थकलायुग्मप्रचेपाय कलीकृतः॥ १७५ ॥ अथोत्तरकुरूणां यौ पर्वतौ सीमकारिणौ । गन्धमादनसन्माल्यवन्तौ तौ वर्णयाम्यहम् ॥ १७६ ॥ तत्रोत्तरकुरूणां यः पश्चिमायां व्यवस्थितः। वायव्यां मेरुतः सोऽयं प्रज्ञप्तो गन्धमादनः ॥ १७७ ॥ गन्धः कोष्टपुटादिभ्यो रम्यो यदिह पर्वते ।। तथा क्षेत्रस्वभावेन ततोऽयं गन्धमादनः ॥ १७८॥ गन्धमादननामा च देवः पल्योपमस्थितिः । स्वाम्यस्येति तथा ख्यातोऽपरं च शाश्वताभिधः ॥ १७९ ॥ બે હજાર નવસો બાવીશ––એટલાએ ગુણવા; વળી ફરી ઓગણીશે ગુણવા. જે આવે એને, ત્રણ લાખ પંદર હજાર બસો પચાસ–આ રકમે ભાગવા. પરિણામ જે આવે તે ઇચ્છિત स्थानी पड ' मा समावी. १७१-१७३. અહિં ભાજ્ય અને ભાજકની રકમની ઉત્પત્તિ વિષે ફુટપણે કહેવું જોઈએ. ઉત્કૃષ્ટી પહોળાઈ-એજ સર્વત્ર ધ્રુવ ગુણુક હોય છે તે વડે ગુણવા. પછી “કળા” કાઢવા માટે ઓગણીશે ગુણવા. વળી અહિ ઉત્કૃષ્ટી લંબાઈજ ધ્રુવ ભોજક હોય છે. “કળા” એટલા માટે કાઢવી કે એમાં अपक्षी ये भैरवी छ माट. १७७-१७५. હવે ઉત્તરકુરૂક્ષેત્રની સીમા બાંધનારા ગન્ધમાદન અને રામાયવાન નામના બે પર્વત કહી ગયા છીએ એનું વર્ણન કરવામાં આવે છે. ૧૭૬. ઉત્તરકુરૂની પશ્ચિમે અને મેરૂપર્વતથી વાયવ્યકોણમાં રહેલે પર્વત-તે ગન્ધમાદન पर्वत. १७७. આ પર્વત પર, કોઈ એવા ક્ષેત્ર સ્વભાવને લઈને કોષ્ટપુટ જેવા સુગન્ધિ દ્રવ્યથી પણ વિશેષ સુગન્ધ છે. માટે એ ગધમાદન કહેવાય છે. અથવા પલ્યોપમના આયુષ્યવાળે કે ગધમાદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy