SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ( २७२ ) लोकप्रकाश । अंकापाती पदमपाती आशीविषः सुखावहः । शीतोदाया याम्यतटे वक्षस्काराद्रयः स्मृताः ॥ १३० ॥ चन्द्रः सूर्यश्च नागश्च देवश्चेति महीधराः । शीतोदाया उदक्कूले सर्व एवं च षोडश ॥ १३१ ॥ एकतोऽमी नीलवता सज्यन्ते निषधेन वा । द्वितीयान्तेन शीतोदां शीतां वा संस्पृशन्ति च ॥ १३२ ॥ योजनानां पंचशतान्येते विष्कम्भतो मता । सर्वत्र सर्वे सदृशाः सर्वरत्नमया अपि ॥ १३३ ॥ नीलवन्निषधक्ष्माभृत्समीपेऽमी समुन्नताः । चतुःशतीं योजनानां शतमेकं भुवोऽन्तरे ॥ १३४ ॥ ततश्च मात्रा वर्द्धमानाः सर्वे यथाक्रमम् । शीताशीतोदयोः पार्श्वे जाताः पंचशतोन्नताः ॥ १३५ ॥ पंचविंशं योजनानां शतं तत्र भुवोऽन्तरे । तुरंगस्कन्ध संस्थानसंस्थिता इति वर्णिताः ॥ १३६ ॥ [ सर्ग १७ અકાપાતી, પદ્મપાતી, આશીવિષ અને સુખાવહુ એ નામના ચાર વક્ષસ્કાર પર્વતે શીતાદા નદીના દક્ષિણ તટપર આવ્યા છે; જ્યારે એના ઉત્તર તટપર ચંદ્ર, સૂર્ય, નાગ અને मने देव-सेवा नामना यार हेवगिरि मावेला छे. १३० - १३१. એ પ્રમાણે કુલ થઇને સાળ થયા. એ પર્વતા એક તરફ નીલવાન અથવા નિષધ પર્વતને અડીને રહેલા છે, જ્યારે ખીજી ખાજીએ શીતાદા અથવા શીતા નદીની અડાઅડ રહેલા છે. १३२. આ પવ તાના વિધ્ધ ભ અર્થાત્ પહેાળાઇ પાંચસેા યાજન છે. એએ વળી સવત્ર સમાન અને સર્વરતમય છે. નીલવાન અને નિષધ પર્વતાની સમીપમાં એએની ઉંચાઈ ચારસા ચેાજન છે. વળી ત્યાં એએ પૃથ્વીની અંદર એકસા ચેાજન ડા ગયેલા છે. ૧૩૩-૧૩૪. પછી ધીમેધીમે માત્રામાત્રા વધતા વધતા એએ શીતા અતે શીતેાદાની પાસે પહેાંચતા સુધીમાં પાંચસે યાજનની ઉંચાઇએ પહેાચ્યા છે. અહિં એએ પૃથ્વીની અ ંદર સવાસે યાજન ઉંડા ( ખુંચેલા) છે. એઆના આકાર વળી ઘેાડાના સ્ક ધ જેવા કહેવાય છે. ૧૩૫-૧૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy