SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] महाविदेहना बत्रीय विजयोनी हकीकत । ( २५९) विजयस्मिन् विजयते सीमन्धरजिनोऽधुना । जगहीनकरः पुण्यप्रकर्षप्राप्यदर्शनः ॥ ३६. ।। ततःपरं वनमुखमित्येवं विजयाष्टकम् । शीताया उत्तरतटे पर्यन्ते वनराजितम् ॥ ३७ ॥ तत्संमुखं वनमुखं शीताया दक्षिणे तटे । तस्मात्पश्चिमतो वत्सनामा विजय आहितः॥ ३८॥ बाहुनामा जिनः श्रीमान् विजयेऽस्मिन् विराजते । सुरेश्वरकरामर्शेरसकृन्मसृणक्रमः ॥ ३९ ॥ त्रिकूटः पर्वतोऽस्यान्ते सुवत्सविजयस्ततः। तप्ता नामान्तरनदी तस्य सीमाविधायिनी ॥ ४० ॥ ततो महावत्सनामा विजयोऽस्य च सीमनि । शैलो वैश्रमणकूटस्तस्य पश्चिमतः पुनः ॥ ४१ ॥ वत्सावतीति विजयस्तस्य सीमाविधायिनी । नदी मत्ता ततः प्रत्यग् रम्याख्यो विजयस्ततः ॥ ४२ ॥ ત્યારપછી “પુષ્કળ” નામને વિજય છે–એને સીમાડે એકલ પર્વત આવેલો છે. એની પછી “પુષ્કલાવતી’ નામનો વિય આવે છે–જેમાં અત્યારે, પૂરાં પુણ્ય કર્યા હોય તેજ દર્શન થાય એવા અને જગતનો અંધકાર દૂર કરવામાં સૂર્યસમાન શ્રી સીમંધર તીર્થંકર વિચરે છે. એ પછી વનમુખ આવે છે. ૩૫-૩૬. આ પ્રમાણે આઠે વિજ છે. એઓ શતા નદીને ઉત્તર કિનારે આવેલા છે અને એમના પર્યન્ત ભાગમાં વળી સુશોભિત વન આવી રહેલાં છે. ૩૭. એની સન્મુખ, શીતા નદીને દક્ષિણતટે વનમુખ છે. એની પશ્ચિમે “વત્સ’ નામનો વિજય છે–જેમાં અત્યારે, ઈદ્રો સુદ્ધાં જેમના ચરણની સેવા કરી રહેલા છે એવા, શ્રીમાન બાહ નામે तीर्थ ४२ वियरे . . विभयने सीमा त्रिट' नामने। पर्वत छे. त्यारपछी ‘सुवत्स' નામના વિય આવે છે એને માટે “તતા’ નામની અતર નદી આવી છે, ૩૮-૪૦, - ત્યારપછી “મહાવ' નામને વિજય છે-એને સીમાડે વૈશ્રમણ નામનો પર્વત છે. એની પશ્ચિમ 4 વસાવતી’ નામને વિજય છે-એની સીમા મત્તા નામની નદીથી બંધાયેલી છે. એની પછી * ૨મ્ય ’ નામે વિજય છે, જેની સીમા અંજન નામના પર્વતથી બંધાयक्षी छ.४१-४२. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy