SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ( २५६ ) लोकप्रकाश । तत्र मेरोरुत्तरस्यामुत्तराः कुरवः स्मृताः । गन्धमादन सन्माल्यवतोरन्तर्गिरीन्द्रयोः ॥ १५ ॥ दक्षिणस्यां पुनर्देवकुरवः सुरभूभृतः । विद्युत्प्रभ सौमनसगजदन्तनगान्तरे ॥ १६ ॥ मेरोश्च पूर्वतः पूर्वविदेहाः परिकीर्तिताः । तथापर विदेहाश्च मेरोः पश्चिमतः स्मृताः ॥ १७ ॥ शीतया सरिता पूर्वविदेहा विहिता द्विधा । कृताः शीतोदयाप्येवं द्विधापरविदेहकाः ॥ १८ ॥ अष्टौ पूर्वविदेहेषु शीतोत्तरतटे किल । भवन्ति विजयाश्चक्रिजेयषट्खण्डलचिताः ॥ १९ ॥ अन्तर्नदीभिस्तिसृभिर्वक्षस्काराचलेस्तथा । चतुर्भिः कृतसीमानो भवन्तीत्येवमष्ट ते ॥ २० ॥ शीताया दक्षिणतटे तथैव विजयाष्टकम् | श्रष्टाष्टौ विजया एवं शीतोदाकुलयोरपि ॥ २१ ॥ આ મહાવિદેહ ક્ષેત્ર ચાર ભાગમાં હેંચાયલુ ; (૧) પૂર્વવિદેહ, (૨) પશ્ચિમવિદેહ, (3) उत्तर३ भने (४) ६१५३. १४. મેરૂની ઉત્તર તરફના ભાગ-એ ઉત્તરકુરૂ. તે ગંધમાદન અને માલ્યવાન પતાની वय्ये छे. १५. [ सर्ग १७ મેરૂપર્વતની દક્ષિણ તરફ્ના ભાગ-તે દેવકુફ્. એ વિદ્યુત્પ્રભ અને સામનસ નામના એ ગજદ ત પતાની વચ્ચે છે. ૧૬, વળી મેરૂપર્વતની પૂર્વદિશામાં પૂર્વવિદેહ, અને પશ્ચિમ દિશામાં પશ્ચિમવિદેહુ છે. ૧૭. હવે પૂર્વવિદેહના‘ શીતા ’ નીવડે એ વિભાગ થાય છે, અને પશ્ચિમવિદેહના ‘શી 'ताहा' नही वडे में विभाग थाय छे. १८. પૂર્વવિદેહમાં શીતા નદીને ઉત્તર તટે, ચક્રવતીને જીતવા પડે છે એ છે ખડથી લક્ષિત माविन्यो छे. १८. ત્રણ અન્તર નદીએ અને ચાર વક્ષસ્કાર પર્વતા-આમ સાત સીમા થઇ એટલે વિજયે साह थया २०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy