SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ (२४६) लोकप्रकाश । [ सर्ग १६ आयुरुत्कर्षतस्त्वेषां पूर्ण पल्योपमद्वयम् । पल्योपमासंख्यभागहीनं तच्च जघन्यतः ॥ ४०५ ॥ तेऽसकृत् षष्ठभक्तान्ते बदरप्रमिताशिनः । अष्टाविंशं शतं तेषां देहे पृष्टकरंडकाः ॥ ४०६ ॥ चतुःषष्टिं च दिवसान् विधायापत्यपालनाम् । स्वर्लोकमेव ते यान्ति कालश्च सुषमान्वहम् ॥ ४०७ ॥ क्षेत्रानुभावः सर्वं च बलसंहननादिकम् । अनन्तगुणपर्यायं ज्ञेयं हैमवतादिह ॥ ४०८ ॥ इति हरिवर्षक्षेत्रम् ॥ हरिवर्षस्योत्तरान्ते निषधो नाम पर्वतः । स चतुर्योजनशतोऽत्तुंगो रक्तसुवर्णजः ॥ ४०९ ॥ योजनानां शतं भूमौ मग्नोऽन्तस्पृष्टवारिधिः । दाक्षिणात्या भित्तिरिव महाविदेहवेश्मनः ॥ ४१० ॥ युग्मम् ॥ એમનું આયુષ્ય ઉત્કર્ષતઃ પૂરાં બે પલ્યોપમનું છે; અને જઘન્યતઃ બે પોપમ કરતાં પલ્યોપમના અસંખ્યમા ભાગ જેટલું ચૂન છે. ૪૦૫. એએ હંમેશાં છઠ્ઠ છઠ્ઠને પારણે ફક્ત બોર જેટલો આહાર લે છે. વળી એઓનાં શરી. २भा मे सोने २४यावीश पृष्ट४२४४ छे. ४०६. એઓ ચોસઠ દિવસ પર્યન્ત પોતાની સંતતિનું પાલનપોષણ કરી મૃત્યુ પામી સ્વર્ગેજ જાય છે. વળી ત્યાં હંમેશાં સુષમા કાળ વર્તે છે. ૪૦૭. એ ક્ષેત્રનો પ્રભાવ, ત્યાંના મનુષ્યોનું બળ સંઘયણ આદિ સર્વવાનાં હેમવત ક્ષેત્રનાથી अनन्तम पर्याय . ४०८. એ પ્રમાણે હરિવર્ષ ક્ષેત્રનું સ્વરૂપ કહ્યું. હવે આ હરિવર્ષક્ષેત્રની ઉત્તર દિશાએ છેડાપર નિષધ નામને રક્ત સુવર્ણને પર્વત છે. તે ચારસો યોજન ઊંચો છે, એકસ એજન પૃથ્વીમાં ખુંચેલે છે અને બેઉ છેડે સમુદ્રને અડીને રહે છે. વળી તે જાણે મહાવિદેહક્ષેત્રરૂપી ઘરની દક્ષિણ તરફની એક ભીંત હાયની मेवा. ४०८-४१०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy