SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] ए हैमवंत क्षेत्रना मनुष्योनुं स्वरूप । (२३७) दक्षिणार्द्ध चोत्तरार्द्ध इति जातं चतुर्विधम् । षट्पंचाशत्सहस्राणि द्वयुत्तराण्यत्र निम्नगाः ॥३४३॥ युग्मम् ॥ क्षेत्रानुभावतस्तत्र भूः शर्करादिजित्वरी। चक्रीभोज्यजिदास्वादफलपुष्पाः सुरद्रुमाः ॥ ३४४ ॥ येऽपि यूका मत्कुणाद्या लोकसन्तापकारिणः । यक्षभूतामयाद्युत्था दोषास्तत्र न सन्ति ते ॥ ३४५ ॥ भवन्त्यहिंसका व्याघ्रसिंहाद्याः स्वर्गगामिनः । उद्गतान्यपि धान्यानि नराणां नोपभुक्तये ॥ ३४६ ॥ मनुजास्तत्र गव्यूतोत्तुंगाः पल्योपमायुषः । उत्कर्षतो जघन्याच्च देशोनपल्यजीविनः ॥ ३४७ ॥ चतुःषष्टिपृष्टकरंडकाः सुन्दरभूधनाः । दिनान्यशीतिमेकोनां विहितापत्यपालनाः ॥ ३४८ ।। ઉત્તરાદ્ધ–એમ બે બે વિભાગો પાડ્યા છે. એટલે એવી રીતે આ હેમવતક્ષેત્રના ચાર ભાગલા थया. ३४२-३४3. એ ક્ષેત્રમાં છપ્પનહજાર નદીઓ છે. વળી એ ક્ષેત્રને એવો પ્રભાવ છે કે એની ભૂમિ સાકર કરતાં પણ મિઠ્ઠી છે. વળી એનાં કલ્પવૃક્ષેનાં પુષ્પફળ પણ ચક્રવર્તીના ભેજનના કરતાં ५४ मधिस्वाहिट छे. ३४४. વળી ત્યાં લોકોને સંતાપકારક એવા જૂ, માંકડ આદિનું દુઃખ નથી, તેમ નથી ભૂતપ્રેત, યક્ષ કે રોગ વગેરેને કઈ જાતિના ઉપદ્રવ. ૩૪૫. ત્યાં વાઘ સિંહ આદિ હિંસક પશુઓ પણ અહિંસક બની રહ્યાં છે અને એઓ વળી સ્વામી છે. ધાન્યો પણ ત્યાં પુષ્કળ ઉગે છે પણ માણસોને એને ઉપયોગ કરવો પડતો नथी. ३४६. ત્યાંના મનુષ્યો એક ગાઉ ઉંચા છે. વળી એમનું આયુષ્ય ઉત્કર્ષત: એક પલ્યોપમનું અને જઘન્યથી પલ્યોપમ કરતાં કંઈક ન્યૂન છે. ૩૪૭. એમની દેહાકૃતિ સૌન્દર્યવાન છે. એમને ચાસડ ચાસઠ પૃe કરંડકો છે. અને એ પિતાના અપત્યને ઓગણએંશી દિવસ સુધી જ પાળી પોષી હેટાં કરે છે. ૩૪૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy