SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ( २३४) लोकप्रकाश । [ सर्ग १६ एवं वक्ष्यमाणहैमवतादियुग्मिनोऽपि हि । षण्मासशेषे सुवतेऽपत्यान्यायुषि नान्यथा ॥ ३२५॥ तथोक्तं प्रथमारकस्वरूपाधिकारे जम्बूद्वीपप्रज्ञप्तौ अन्तरद्वीपाधिकारे जीवाभिगमे च । छम्मासावसेसाउया जुगलं पसवंतीति ॥ इति हिमवान् पर्वतः ॥ क्षेत्रं विभाति हिमवन्महाहिमवदन्तरे । अविभक्तं द्रव्यमिव द्वाभ्यां ताभ्यां सुरक्षितम् ॥ ३२६ ॥ दाभ्यां पूर्वापरान्ताभ्यां संस्पृष्टलवणार्णवम् । हारि हैमवताभिख्यं वयं पर्यकसंस्थितम् ॥ ३२७ ॥ युग्मम् ॥ ददाति हेम युग्मिभ्यः श्रासनादितया ततः । यद्वा देवो हैमवतः स्वामी हैमवतं ततः॥ ३२८ ॥ द्वे सहने योजनानां शतं पंचोत्तरं तथा । कलाः पंचैव विष्कम्भः क्षेत्रस्यास्य निरूपितः ॥ ३२९ ॥ જેમનું હવે વર્ણન આવશે એવા હૈમવત આદિ ક્ષેત્રનાં યુગલિક મનુષ્ય પણ છ માસ આયુષ્ય રહે છે ત્યારે એવાં યુગલોને જન્મ આપે છે. ૩રપ. જબૂદ્વીપપ્રજ્ઞાતસૂત્રમાં પણ પહેલા આરાના સ્વરૂપના અધિકારમાં એમજ કહ્યું છે. વળી જીવાભિગમસૂત્રમાં પણ અન્તરદ્વીપના અધિકારમાં એવીજ વાત કહેલી છે. એ પ્રમાણે હિમવાન પર્વતનું સ્વરૂપ કહ્યું. હવે હિમવંત અને મહાહિમવંત-એ બે પર્વતની વચ્ચે ( સુરક્ષિત), નહિં વહેંચી લીધેલા દ્રવ્યની પેઠે બેઉ પક્ષે તરફથી રક્ષણ પામેલું, હૈમવંત નામનું મનહર ક્ષેત્ર ભી રહ્યું છે. પર્યકાકારે રહેલા એ ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમના છેડા લવણસમુદ્રને સ્પશીને રહેલા छ. ३२६-३२७. યુગલિક મનુષ્યને આસનાદિકને માટે હેમ-સુવર્ણ આપતું હોવાથી, અથવા એને भवत नामे व मधिपति डबाथी, ये क्षेत्र भवत' पाय छे. ३२८. - આ ક્ષેત્રનો વિધ્વંભ” બે હજાર એકસો પાંચ જન ને પાંચ કળા છે. ૩ર૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy