SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] चौद ' रज्जु ' नी हकीकत | सर्वाधस्तन लोकान्तादारभ्योपरिगं तलम् । यावत् सप्तममेदिन्या एका रज्जुरिथं भवेत् ॥ ९॥ प्रत्येकमेवं सप्तानां भुवामुपरिवर्तिषु । तलेषु रज्जुरेकैका स्युरेवं सप्त रज्जवः ॥ १० ॥ रत्नप्रभोपरितलादारभ्यादिमताविषे । पर्याप्तेषु विमानेषु स्यादेषा रज्जुरष्टमी ॥ ११ ॥ तत आरभ्य नवमी महेन्द्रान्ते प्रकीर्तिता । अतः परं तु दशमी लान्तकान्ते समाप्यते ॥ १२ ॥ . भवेदेकादशी पूर्णा सहस्रारान्तसीमनि । स्यात् द्वादश्यच्युतस्यान्ते क्रमादेवं त्रयोदशी ॥ १३ ॥ भवेत् ग्रैवेयकस्यान्ते लोकान्ते च चतुर्दशी । धर्मोर्ध्व भागादूर्ध्वाधः सप्त सप्तेति रज्जवः ॥ १४ ॥ युग्मम् ॥ એકદમ નીચેના લેાકાંતથી તે સાતમી નારકીના ઉપરના તળપર્યંત એક · રજી थाय छे. ८. ( ३ ) એવી રીતે સાતે નારકીના ઉપર ઉપરના દરેક તળસુધી ગણતાં સર્વ મળીને સાત २४ ' थाय छे. १०. C રતપ્રભા નારકીના ઉપરનાં તળથી તે પહેલા એ દેવલાકના વિમાને આવી રહે ત્યાં सुधीभां भी '२.०' थाय. ११. ત્યાંથી વળી ( ચેાથા ) માહેન્દ્ર દેવલાકના અન્ત આવે ત્યાં સુધી નવમી ‘ રજુ ’, અને ત્યાંથી વળી ( છઠ્ઠા ) લાન્તક દેવલાકના અન્તસુધીમાં દશમી રજી પૂરી થાય છે. ૧૨. , Jain Education International " ત્યાંથી આરંભીને તે ( આઠમા ) સહસ્રાર દેવલેાકની સીમા પૂરી થાય ત્યાં અગ્યારમી રજી, અને ત્યાંથી વળી ( ખારમા ) અચ્યુત દેવલાકની સીમા પૂરી થાય ત્યાં ખારમી રજી संपूर्ण थाय छे. १३. એવી રીતે અનુક્રમે ત્રૈવેયકને છેડે તેરમી અને લેાકને અન્તે ચૈાદમી રજ્જુ પૂર્ણ थाय छे. આ પ્રમાણે ઘર્મોનારકીના ઉપરના ભાગ પર સાત અને હેઠળના ભાગે સાત-એમ સમગ્ર ચૈાદ રજુ થાય છે. ૧૪. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy