SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ हिमवान उपर आवेला 'पद्मद्रह 'नुं वर्णन | देवा देव्यश्च सर्वेऽमी एकपल्योपमायुषः । महद्धिका विजयवत्तथैषां राजधान्यपि ॥ २११ ॥ एता देव्यश्च भवनपतिजातिगता मताः । व्यन्तरीणामर्द्धपत्यमायुरुत्कर्षतोऽपि यत् ॥ २१२ ॥ एवं वक्ष्यमाणा अपि देव्यो ज्ञेयाः ॥ क्षेत्रलोक ] वक्ष्यमाणपर्वतेषु यानि चैत्यानि येऽपि च । प्रासादा देवतानां ते सर्वेऽत्रत्यैः समाः स्मृताः ॥ २१९३ ॥ गिरेरस्योपरितले हृदः पद्महृदाभिधः । योजनानि दशोद्विद्धः सहस्त्रयोजनायतः || २१४ ॥ शतानि पंच विस्तीर्णो वेदिकावनमण्डितः । चतुर्दिशं तोरणाढयत्रि सोपान मनोरमः ॥ २१५ ॥ युग्मम् ॥ अयं च वक्ष्यमाणाश्च महापद्महृदादयः । सर्वे पूर्वापरायामा दक्षिणोत्तरविस्तृताः ॥ २१६ ॥ (२१५) આ સર્વ દેવદેવીઓનુ એક પક્લ્યાપમનુ આયુષ્ય છે. એઆ સર્વે વિજયદેવની જેવી સમૃદ્ધિવાળા છે. અને એમની રાજધાનીએ પણ વિજયદેવવત્ જાણી લેવી. ૨૧૧. જે દેવીએ છે તે સર્વે ભવનપતિની જાતિની છે; કારણકે વ્યંતરદેવીઓનુ તે આયુષ્ય उत्सृष्टत: अरघा पढ्यो भनु छे. २१२. વળી જે દેવીઓની હવે પછી વાત આવશે એ દેવીએ પણ એજ જાતિની સમજવી. વળી જે પર્વતાનુ હવે વર્ણન કરવામાં આવશે એ પ તાપર જે ચૈત્ય અને દેવાના પ્રાસાદ છે તે સર્વે આ પર્વતના ચૈત્ય અને પ્રાસાદ જેવા સમજી લેવા. ૨૧૩. આ પર્વ તપર એક પદ્મદ્રહ નામના દ્રહ-ધરા આવેલા છે. તે દશ ચેાજન ઉડા, હજાર ચેાજન લાંબે અને પાંચસેા યેાજન પહેાળા છે. ૨૧૪. એની આસપાસ પદ્મવેદિકા અને સુંદર વન શાલી રહ્યાં છે; અને એને ચારે દિશાએ તારણેાવાળાં ત્રણ ત્રણ મનહર પગથીઆં છે. ૨૧પ. આ પદ્મદ્રહ અને હવે પછી વર્ણ વવામાં આવશે એ મહાપદ્મદ્રહ વગેરે સર્વે પૂર્વ પશ્ચિમ લાંમા અને ઉત્તરદક્ષિણ પહેાળા છે. ૨૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy