SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] एना · सिद्धायतन ' आदिक अग्यार शिखरो विषे । (२१३) सर्वाण्यमूनि रात्नानि मूले च व्यासदैर्घ्यतः। योजनानां पंचशती तावदेवोच्छ्रितानि च ॥ १९७ ॥ मध्ये च त्रिशती पंचसप्तत्याढयां शिरस्यथ । ततानि द्वे शते साढ़े गोपुच्छसंस्थितान्यतः॥ १९८ ॥ युग्मम् ॥ शताः पंचदशैकाशीत्यधिकाः किंचनाधिकाः। एकादश किंचिदूनषडशीतियुताः शताः ॥ १९९ ॥ शताः सप्तैकनवतिसंयुताः किंचिदूनकाः । परिक्षेपाः क्रमादेषु मूले मध्ये च मूर्धनि ॥ २०० ॥ युग्मम् ॥ सिद्धायतनकूटस्योपरि सिद्धालयो महान् । पंचाशद्योजनान्यायामतः स परिकीर्तितः ॥ २०१ ॥ विष्कम्भतो योजनानि प्रज्ञप्तः पंचविंशतिः । षत्रिंशद्योजमान्युच्चः त्रिद्वारो भास्वरप्रभः ॥ २०२ ॥ युग्मम् ॥ विना प्रतीची त्रिदिशं द्वारमेकैकमुच्छ्रितम् । योजनान्यष्ट चत्वारि स्याद्विस्तारप्रवेशयोः ॥ २०३॥ આ સઘળાં શિખરો સમય છે. એમાં પાંચસો પાંચસો જન ઉંચા છે. એમનો વિસ્તાર મૂળ આગળ પાંચસે એજન, મધ્યમાં ત્રણસો પંચોતેર જન અને મથાળે બસ પચાસ એજન છે. આમ એઓ ઉંચા રહેલા ગેપુછને આકારે છે. ૧૯૭–૧૮. વળી પ્રત્યેક શિખરને પરિક્ષેપ એટલે ઘેરા મૂળ આગળ પંદર એકાશી એજનથી કંઈક અધિક, મધ્યભાગમાં અગ્યારસે છાશી એજનથી કંઈક ન્યૂન, અને મથાળે સાતસો मे योनथी साडे सोछ। छ. १८८-२००. સિદ્ધાયતન નામના પહેલા શિખર પર એક સિદ્ધમંદિર છે. તે પચાસ યોજન લાંબુ, પચવીશ યોજન પહોળું અને છત્રીશ જન ઉંચું છે. એની કાન્તિ અત્યંત દેદીપ્યમાન છે. qणी मेने त्रद्वार छे. २०१-२०२. તે ત્રણે દ્વાર પશ્ચિમશિવાયની ત્રણે દિશામાં અકેક આવેલ છે. એ પ્રત્યેકની ઉંચાઈ આઠ ચીજનની અને પહોળાઈ ચાર એજનની છે. ૨૦૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy