SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] उत्तर भरतार्धनो विष्कंभ वगेरे । (२०७) स्याद्यावञ्चक्रिणो राज्यं तावत्तिष्टन्ति सन्ततम् । मंडलानि च पये च गुहामार्गे गतागते ॥ १५५॥ अयं प्रवचनसारोद्धारवृत्त्यभिप्रायः ॥ त्रिषष्टीयाजितचरित्रे तु उद्घाटितं गुहाद्वारं गृहान्तर्मण्डलानि च । तावत्तान्यपि तिष्टन्ति यावज्जीवति चक्रभृत् ॥१५६ ॥ इति उक्तम् ॥ द्वारात् खण्डप्रपाताया याम्याद्याम्यदिशि ध्रुवम् । गंगायाः पश्चिमे कूले वसन्ति निधयो नव ॥ १५७ ॥ उदीच्यामथ वैताढयात् हिमवगिरिसीमया । स्यादुत्तरभरतार्द्ध पर्यकासनसंस्थितम् ॥ १५८ ॥ अष्टात्रिंशे योजनानां द्वे शते त्रिकलाधिके । विष्कम्भतोऽथ बाहास्य प्रत्येकं पार्श्वयोः द्वयोः ॥ १५९ ॥ योजनानां शतान्यष्टादश द्विनवतिस्तथा । सार्द्धाः सप्त कलाः क्षेत्रफलमस्याथ कीर्त्यते ॥ १६० ॥ लक्षास्त्रिंशत् सहस्राणि द्वात्रिंशदथ चोपरि । शतान्यष्टौ योजनानामष्टाशीतिरथाधिका ।। १६१ ॥ જ્યાં સુધી ચક્રવતનું રાજ્ય હોય છે ત્યાં સુધી ગુફાને માર્ગે જવા આવવા માટે તે મંડળે અને સેતુ કાયમ રહે છે. ૧૫૫. આ વાત અમે પ્રવચનસારોદ્ધારના અભિપ્રાય પ્રમાણે દર્શાવી છે. ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રમાંના અજિતનાથના ચરિત્રમાં તે એમ લખ્યું છે કે-જ્યાં સુધી ચકવતી જીવે છે ત્યાં સુધી ગુફાના દ્વાર ઉઘાડાં રહે છે અને ગુફાની અંદર આળેખેલાં મંડળે પણ કાયમ રહે छे. १५६. ખંડપ્રપાતાગુફાના દક્ષિણ તરફના દ્વારથી દક્ષિણ દિશામાં, ગંગાનદીને પશ્ચિમતટે ननिधान'मावताछ. १५७. હવે વૈતાઢયપર્વતથી ઉત્તર દિશામાં ‘ઉત્તર ભરતાર્ધ” આવેલું છે. એની સીમા હિમવંત પર્વત સુધી છે, અને એ પર્યકાસને રહેલું છે. ૧૫૮. એને વિષ્ક બસ આડત્રીશ એજન અને ત્રણ કળા છે, એની બે બાજુએ આવેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy